Breaking News: બેટ ક્રીઝથી અડધો ફૂટ અંદર હતું છતાં રન આઉટ થયો હેટમાયર, અમ્પાયર સાથે કરી દલીલ
ભારત સામેની લખનૌ T20માં શિમરોન હેટમાયર સાથે વિચિત્ર ઘટના બની. રન આઉટ વખતે તેનું બેટ ક્રીઝથી અડધો ફૂટ અંદર દેખાઈ રહ્યું હતું, છતાં તેને આઉટ આપવામાં આવ્યો હતો.