મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

રમતગમતના સમાચાર

ક્રિકેટ, આઈપીએલ અને ટીમ ઇન્ડિયાની મેચોથી માંડીને ફૂટબોલ, ઓલિમ્પિક અને સ્થાનિક ખેલાડીઓની સિદ્ધિઓ સુધી — રમતગમતના તાજા સમાચાર. ગુજરાતના ખેલાડીઓ અને ટીમોના અહેવાલ પણ આ જ વિભાગમાં.

ICC એ 1 ઓક્ટોબરથી બદલી નાખ્યા ક્રિકેટના 7 નિયમ, હવે ટાઈમ ખરાબ કર્યો તો 5 રનની પેનલ્ટી

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ ઘણા નવા ક્રિકેટ નિયમો જારી કર્યા છે જે ગુરુવાર, 1 ઓક્ટોબરથી અમલમાં આવ્યા છે. જો કે, આ નવા નિયમો ચાલુ આંતરરાષ્ટ્રીય શ્રેણી પર લાગુ થશે નહીં તે ફક્ત 1 ઓક્ટોબરથી અથવા…

ABP અસ્મિતા

વન ડે વર્લ્ડ કપ 2027નો કાર્યક્રમ જાહેર, ટીમ ઇન્ડિયાનો પહેલો મુકાબલો 7 ઓક્ટોબરે, આ તારીખે રમાશે ભારત-પાકિસ્તાન મેચ

ODI World Cup 2027 Full Schedule, India vs Pakistan Match : આઈસીસીએ 1 ઓક્ટોબર 2026 (ગુરુવાર) ના રોજ દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયામાં યોજાનારા વનડે વર્લ્ડ કપ 2027ના કાર્યક્રમની જાહેરાત કરી દી…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Breaking News: કેન્સરને માત આપી, હવે 10 વર્ષ બાદ ટેસ્ટ ટીમમાં પરત ફર્યો આ બેટ્સમેન, અચાનક મળી તક

નિક મેડિન્સન ફરી એકવાર ઓસ્ટ્રેલિયન જર્સી પહેરવા માટે તૈયાર છે. તેણે તાજેતરમાં જ જીવલેણ બીમારી ટેસ્ટિક્યુલર કેન્સર પર વિજય મેળવ્યો છે. તે 10 વર્ષ પછી વાપસી કરી રહ્યો છે.

TV9 ગુજરાતી

Breaking News: 2027 ODI વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર, ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં

ICC એ 2027 ODI વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું. ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. આ ટુર્નામેન્ટ 2 ઓક્ટોબરથી શરૂ થશે, અને ફાઇનલ મેચ 21 નવેમ્બર, 2027ના રોજ રમાશે.

TV9 ગુજરાતી

2 સ્રોતમાં — ABP અસ્મિતા

Breaking News: રિષભ પંતનો હાઈ-વોલ્ટેજ ડ્રામા, અમ્પાયર સાથે કરી લડાઈ, પછી 10 રન બનાવીને થયો આઉટ

ઈરાની કપના પહેલા દિવસે મેદાન પર હાઈ-વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. રેસ્ટ ઓફ ઈન્ડિયાનો કેપ્ટન વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંત અમ્પાયર સાથે ઉગ્ર બોલાચાલી કરતો જોવા મળ્યો હતો.

TV9 ગુજરાતી

Breaking News Asian Games 2026: શું ભારતીય ક્રિકેટરો મેચ પછી પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવશે ? જાણો શું છે નિયમ

એશિયન ગેમ્સ 2026 ના પુરુષ ક્રિકેટ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ મેચ ભારત અને પાકિસ્તાનની ટીમો વચ્ચે રમાશે. આ મેચમાં હાથ મિલાવવાનો વિવાદ બધાના ધ્યાનનું કેન્દ્ર રહેશે.

TV9 ગુજરાતી

Breaking News Asian Games 2026: અભિષેક શર્મા વિદેશમાં ફરી ફ્લોપ, ભારતની બહાર સતત છઠ્ઠી વખત થયો આવો હાલ

એશિયન ગેમ્સ 2026ની સેમિફાઇનલમાં શ્રીલંકા સામે અભિષેક શર્મા માત્ર 3 બોલમાં 7 રન બનાવીને આઉટ થયો. એક છગ્ગો ફટકાર્યા બાદ તે મોટી ઇનિંગ રમી શક્યો નહીં.

TV9 ગુજરાતી

Breaking News : IND vs WI ચાલુ શ્રેણીમાં ટીમ ઈન્ડિયામાં મોટા ફેરફાર, બે ખેલાડીઓ થયા બહાર

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ચાલુ વનડે શ્રેણી દરમિયાન ટીમ ઈન્ડિયામાં બે મોટા ફેરફાર થયા છે. BCCIએ બે સ્ટાર ખેલાડીઓને ટીમમાંથી બહાર કર્યા છે.

TV9 ગુજરાતી

Breaking News: મેચ અધવચ્ચે છોડીને આ ભારતીય ખેલાડી ક્યાં ગયો? ​​મોટું કારણ આવ્યું સામે

IND A vs AUS A: ભારત A ટીમ ઓસ્ટ્રેલિયા A સામે પોતાની બીજી બિનસત્તાવાર ટેસ્ટ મેચ રમી રહી છે. આ દરમિયાન, ટીમના એક સ્ટાર બોલરને મેચમાંથી બહાર કરવામાં આવ્યો છે, અને તેની પાછળનું કારણ હવે સામે આવ્યું છે.

TV9 ગુજરાતી

Breaking News: ડે-ટેસ્ટમાં પિંક બોલ, સમય બગાડવા પર સજા… ICCએ ક્રિકેટના નિયમોમાં કર્યા ફેરફાર

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે એક મોટી જાહેરાત કરી છે. 1 ઓક્ટોબર, 2026 થી, ક્રિકેટના કાયદા અને રમતની પરિસ્થિતિઓમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે.

TV9 ગુજરાતી