Breaking News Asian Games 2026 : 44 વર્ષ બાદ ભારતીય મહિલા હોકી ટીમે જીત્યો ગોલ્ડ, 2028ના ઓલિમ્પિક્સની ટિકિટ કરાવી ફાઈનલ
India vs China Womens Hockey: ભારતીય મહિલા હોકી ટીમે, 44 વર્ષના ઈતિહાસમાં સર્વશ્રેષ્ઠ દેખાવ સાથે એશિયન ગેમ્સ 2026માં ચીનને હરાવીને સુવર્ણ ચંદ્રક જીતી લીધો છે.