IND vs WI : ભારતમાં જે કમાલ લારા-ગેલ ન કરી શક્યા, તે કેમ્પબેલે કરી બતાવ્યું, ફટકારી રેકોર્ડબ્રેક સદી
ગુવાહાટી વનડેમાં વેસ્ટ ઈન્ડિઝના ઓપનર જોન કેમ્પબેલે ભારત સામે દમદાર સદી ફટકારી હતી. કેમ્પબેલે માત્ર 65 બોલમાં સદી પૂરી કરી હતી. તે ભારત સામે સૌથી ઝડપી સદી ફટકારનાર ખેલાડી બન્યો હતો.