મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

રમતગમતના સમાચાર

ક્રિકેટ, આઈપીએલ અને ટીમ ઇન્ડિયાની મેચોથી માંડીને ફૂટબોલ, ઓલિમ્પિક અને સ્થાનિક ખેલાડીઓની સિદ્ધિઓ સુધી — રમતગમતના તાજા સમાચાર. ગુજરાતના ખેલાડીઓ અને ટીમોના અહેવાલ પણ આ જ વિભાગમાં.

IND vs WI: 12000… 73 રન બનાવતા જ રોહિત શર્માની ફક્ત 6 ખેલાડીઓના ખાસ ક્લબમાં થશે એન્ટ્રી

રોહિત શર્માની ODI શ્રેણીની શરૂઆત ખરાબ રહી હતી, તેણે પહેલી મેચમાં ફક્ત 32 રન બનાવ્યા હતા. જોકે, ગુવાહાટીના મેદાન પર તેનો રેકોર્ડ સારો છે, તેથી તેની પાસેથી સારી ઇનિંગની અપેક્ષા છે.

TV9 ગુજરાતી

IND vs WI: વેસ્ટ ઈન્ડિઝ શ્રેણીમાંથી ટીમ ઈન્ડિયા શું શોધી રહી છે? કોચે કર્યો મોટો ખુલાસો

વેસ્ટ ઈન્ડિઝ સામેની ODI શ્રેણીની બીજી મેચ 30 સપ્ટેમ્બરે ગુવાહાટીમાં રમાશે. આ શહેરમાં જ ભારતીય સ્પિન બોલિંગ કોચ સાઈરાજ બહુતુલેએ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું.

TV9 ગુજરાતી

Breaking News: IPL ફાઈનલમાં MS ધોનીને પહેલા જ બોલે આઉટ કરનાર બોલર હવે CSKનો કોચ બન્યો

ચેન્નાઈ સુપર કિંગ્સે IPL 2027 માટે પોતાના કોચિંગ સ્ટાફમાં મોટો ફેરફાર કર્યો છે. ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલરને ટીમનો નવો બોલિંગ કોચ બનાવવામાં આવ્યો છે.

TV9 ગુજરાતી

Breaking News: 22 વર્ષની ભારતીય સ્પિનરે રચ્યો ઈતિહાસ, ICC રેન્કિંગમાં બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

માત્ર 22 વર્ષની ઉંમરે ભારતની ડાબોડી સ્પિનર શ્રી ચારણીએ મહિલા ક્રિકેટમાં ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. એશિયન ગેમ્સ 2026માં શાનદાર પ્રદર્શનના દમ પર શ્રી ચારણીએ ICC મહિલા T20I બોલિંગ રેન્કિંગમાં એવી સિદ્ધિ હ…

TV9 ગુજરાતી

Breaking News: 110 વર્ષ જૂના સ્ટેડિયમમાં રવિચંદ્રન અશ્વિનના નામ પર એક સ્ટેન્ડ, આ 2 ખેલાડીઓનું પણ વિશેષ સન્માન

ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ઓફ સ્પિનર ​​આર અશ્વિનને એક મોટું સન્માન મળવાનું છે. 110 વર્ષ જૂના ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં અશ્વિનના નામે એક સ્ટેન્ડ બનાવવામાં આવશે.

TV9 ગુજરાતી

એશિયન ગેમ્સ 2026 : ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીતનાર ભારતીય ખેલાડીઓની યાદી

Asian Games 2026 India Medals Tally, Winner Player List : એશિયન ગેમ્સ 2026માં ભારતનું મેડલ અભિયાન વેગ પકડી રહ્યું છે. 29મી સપ્ટેમ્બરને મંગળવારે બપોરે 1 વાગ્યા સુધીમાં ભારતે 5 ગોલ્ડ, 21 સિલ્વર અને 22 બ…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

વિરાટ કોહલી નવી માનસિકતા સાથે વધુ આક્રમક: અપેક્ષાઓનો બોજ છોડી, રમત પર ફોકસ | Virat Kohli New Mindset

Virat Kohli Mindset: ભારતીય ક્રિકેટના તમામ ફોર્મેટમાં સર્વોચ્ચ સફળતા હાંસલ કર્યા પછી, વિરાટ કોહલી જીવનના એવા તબક્કે છે જ્યાં અન્યને ખુશ કરવા કરતાં રમતનો આનંદ માણવો અને પોતાની શ્રેષ્ઠતા જાળવી રાખવી તેમ…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Breaking News : ક્રિકેટરના લાખો રુપિયાના 3 કિંમતી બેટની ચોરી થઈ, દુઃખ વ્યક્ત કરતાં વીડિયો શેર કર્યો

મેદાન પર પ્રેક્ટિસ દરમિયાન ભારતીય ખેલાડીના બેટની ચોરી થતાં ક્રિકેટરને લાખો રુપિયાનું નુકસાન થયું છે. આ સમાચારની જાણકારી ખુદ ક્રિકેટરે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરી આપી હતી.

TV9 ગુજરાતી

Asian Games 2026: જો વરસાદમાં ધોવાઇ જશે ક્રિકેટની ફાઇનલ, તો કોને મળશે ગૉલ્ડ મેડલ ? જાણો નિયમ

Asian Games 2026: એશિયન ગેમ્સમાં ક્રિકેટના નિયમો ચર્ચાનો વિષય બન્યા છે. વરસાદના કારણે એક કે બે નહીં, પરંતુ ચારેય ક્વાર્ટર ફાઇનલ મેચ ધોવાઈ ગઈ.

ABP અસ્મિતા

Breaking News : Asian Games 2026માં શું મેચ રમ્યા વગર ટીમ ઈન્ડિયા ગોલ્ડ મેડલ જીતી જશે? જાણો કેવી રીતે

જાપાનમાં ચાલી રહેલી એશિયન ગેમ્સ (Asian Games )માં પુરુષોની ક્રિકેટ (Cricket ) નોકઆઉટ મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ હોવાથી, એવું લાગે છે કે ભારતીય ટીમ રમ્યા વિના પણ ગોલ્ડ મેડલ જીતશે. ચાલો જોઈએ કેવી રીતે.

TV9 ગુજરાતી