રમતગમતના સમાચાર
ક્રિકેટ, આઈપીએલ અને ટીમ ઇન્ડિયાની મેચોથી માંડીને ફૂટબોલ, ઓલિમ્પિક અને સ્થાનિક ખેલાડીઓની સિદ્ધિઓ સુધી — રમતગમતના તાજા સમાચાર. ગુજરાતના ખેલાડીઓ અને ટીમોના અહેવાલ પણ આ જ વિભાગમાં.
Breaking News: બેટિંગ સાથે ફિલ્ડિંગમાં પણ કમાલ… તિલક વર્માએ તોડ્યો વર્લ્ડ રેકોર્ડ, બન્યો નંબર-1 ફિલ્ડર
ન્યૂઝીલેન્ડ સામેની બીજી T20માં તિલક વર્માએ દમદાર ફિફ્ટી ફટકારી ટીમ ઈન્ડિયાને યાદગાર જીત આપવી હતી. જોકે બેટિંગ પહેલા તેણે ફિલ્ડિંગમાં પણ કમાલ કર્યો હતો. તેણે મેચમાં બે શાનદાર કેચ પકડ્યા હતા.
Breaking News: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, ઈશાન કિશન ત્રીજી T20માંથી પણ થયો બહાર
સ્ટાર બેટ્સમેન ઈશાન કિશન ઈજાના કારણે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની બીજી T20 મેચમાંથી બહાર હતો અને આગામી મેચમાં તેના કમબેકની આશા હતી.
IND vs NZ: હારેલી બાજી જીત્યા બાદ તિલક વર્માનો મોટો ખુલાસો, ન્યૂઝીલેન્ડ સામે આ હતો માસ્ટર પ્લાન
India vs New Zealand T20I: ભારતીય ક્રિકેટ ટીમના યુવા અને ડાયનેમિક બેટ્સમેન તિલક વર્માએ ન્યૂઝીલેન્ડ સામેની બીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં પોતાના શાનદાર પ્રદર્શનથી સૌનાં દિલ જીતી લીધા છે.
Vaibhav Suryavanshi: 6 મેચ પછી મળી તક, 6 રન પણ ન બનાવી શક્યો 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી
6 મેચ સુધી બહાર રહ્યા બાદ વૈભવ સૂર્યવંશીને ન્યૂઝીલેન્ડ સામેની બીજી T20Iમાં તક મળી હતી, પરંતુ યુવા બેટ્સમેન આ તકનો લાભ ઉઠાવી શક્યો નહીં.
T20I ક્રિકેટમાં તિલક વર્મા બન્યા કેચિંગ કિંગ: ડેનિયલસન અને વસીમનો રેકોર્ડ તોડ્યો
Tilak Varma fielding record: સામાન્ય રીતે ક્રિકેટની રમતમાં બેટ્સમેનોના આક્રમક ચોગ્ગા અને છગ્ગાની સૌથી વધુ ચર્ચા થતી હોય છે.
Breaking News: એક વર્ષમાં T20Iમાં સૌથી વધુ વિકેટ… અર્શદીપ સિંહે ભુવનેશ્વર કુમારની સામે જ તોડ્યો તેનો રેકોર્ડ
ન્યુઝીલેન્ડ સામેની બીજી T20 મેચમાં, અર્શદીપ સિંહે 2 વિકેટ લીધી, પહેલી વિકેટ સાથે તેણે ભુવનેશ્વરના રેકોર્ડની બરાબરી કરી અને બીજી વિકેટ સાથે તેણે તેને તોડી નાખ્યો.
18માં જરૂર હતી 46ની, તિલક અને નીતિશે ભારતને જીતાડી બીજી ટી20, NZના મોઢામાંથી છીનવ્યો કોળિયો
IND vs NZ 2nd T20I Highlights: તિલક વર્મા અને નીતિશ રેડ્ડીએ 7મી વિકેટ માટે અણનમ 69 (30 બોલ) રનની ભાગીદારી કરીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી.
Breaking News: રોમાંચક મુકાબલામાં ભારતે ન્યૂઝીલેન્ડને 4 વિકેટથી હરાવ્યું, તિલક વર્માની મેચ વિનિંગ ફિફ્ટી
રોમાંચક મુકાબલામાં ભારતે ન્યૂઝીલેન્ડને 4 વિકેટથી હરાવ્યું હતું. તિલક વર્માએ મેચ વિનિંગ ફિફ્ટી ફટકારી હતી. ભારતીય ટીમે પહેલી મેચમાં 226 રનના મોટા લક્ષ્યનો પીછો કર્યો હતો અને બીજી મેચમાં 181 રનનો લક્ષ્ય…
Breaking News : મુંબઈ ઈન્ડિયન્સે લીધો ચોંકાવનારો નિર્ણય! મહેલા જયવર્ધનેની રજા, જાણો કયા ઓલરાઉન્ડરને સોંપી હેડ કોચની કમાન?
મુંબઈ ઈન્ડિયન્સે કિરોન પોલાર્ડને પોતાની ટીમનો હેડ કોચ બનાવ્યો છે. IPL 2027 થી કિરોન પોલાર્ડ મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો મુખ્ય કોચ તરીકે નવી જવાબદારી સંભાળતા જોવા મળશે.
IPL 2027: કીરોન પોલાર્ડ બન્યો મુંબઈ ઈન્ડિયન્સનો હેડ કૉચ, MIએ કર્યું એલાન
IPL 2027: મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ 2027 ની હરાજી પહેલા કિરોન પોલાર્ડને તેમના નવા મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. મહેલા જયવર્ધનેએ તાજેતરમાં જ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે.
ટીમ ઇન્ડિયા જીતી તો રચશે ઇતિહાસ! 300મી T20 મેચ રમતાં જ ભારતના નામે બનશે મોટો રેકોર્ડ
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 24 ઓક્ટોબરે ક્રાઇસ્ટચર્ચમાં બીજી T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાશે. આ મુકાબલો ભારતની 300મી T20 આંતરરાષ્ટ્રીય મેચ હશે.