મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

રમતગમતના સમાચાર

ક્રિકેટ, આઈપીએલ અને ટીમ ઇન્ડિયાની મેચોથી માંડીને ફૂટબોલ, ઓલિમ્પિક અને સ્થાનિક ખેલાડીઓની સિદ્ધિઓ સુધી — રમતગમતના તાજા સમાચાર. ગુજરાતના ખેલાડીઓ અને ટીમોના અહેવાલ પણ આ જ વિભાગમાં.

IND vs NZ : રોહિત શર્માનો ઐતિહાસિક રેકોર્ડ ધ્વસ્ત કરવા તૈયાર શ્રેયસ અય્યર! માત્ર 25 રન બનાવતા જ રચશે નવો ઇતિહાસ

શ્રેયસ અય્યર વર્ષ 2026 માં બે મોટા રેકોર્ડ પોતાના નામે કરવાની નજીક છે. ભારતીય કેપ્ટનને એક કેલેન્ડર વર્ષમાં કેપ્ટન તરીકે ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રોહિત શર્માના રનનો રેકોર્ડ તોડવા માટે માત્ર 25 રન…

TV9 ગુજરાતી

IND vs NZ 2nd T20: ઇશાન કિશન ટીમમાંથી આઉટ, BCCIએ આ યુવા વિકેટકીપરને આપી તક

Ishan Kishan injury update: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી T20 સિરીઝ અત્યંત રોમાંચક વળાંક પર પહોંચી છે. પરંતુ બીજી મેચ પહેલા જ ભારતીય ક્રિકેટ ચાહકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે.

ABP અસ્મિતા

Breaking News: મુંબઈ ઈન્ડિયન્સની એક પોસ્ટથી મચ્યો હંગામો, શું IPL 2027માં હાર્દિક પંડ્યા ગુમાવશે કેપ્ટનશિપ?

IPL 2027 પહેલાં મુંબઈ ઈન્ડિયન્સના આગામી કેપ્ટનને લઈને ચર્ચાઓ તેજ બની છે. ટીમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક યુઝરે નવા કોચ, કેપ્ટન અને ખેલાડીઓના ટ્રેડ અંગે મીમ શેર કર્યો હતો.

TV9 ગુજરાતી

Breaking News: ટીમ ઈન્ડિયામાં અચાનક નવા ખેલાડીની એન્ટ્રી, ઈશાનની જગ્યાએ સામેલ, પ્લેઇંગ-11માં મળશે તક?

ન્યૂઝીલેન્ડ સામેની બીજી T20I પહેલાં ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર થયો છે. ઈશાન કિશન ઈજાને કારણે મેચમાંથી બહાર થતાં 21 વર્ષીય વિકેટકીપર-બેટ્સમેનને કવર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

TV9 ગુજરાતી

Asian Para Games 2026: સુમિત એન્ટિલ ભાલા ફેંકમાં ચેમ્પિયન, ભારતીય ખેલાડીઓએ ગોલ્ડ સહિત ત્રણેય મેડલ જીત્યા

એશિયન પેરા ગેમ્સ 2026માં ભારતીય ખેલાડીઓનો શાનદાર દેખાવ યથાવત છે. ભાલા ફેંકની F42-F44/F61-F64 કેટેગરીમાં સુમિત એન્ટિલે 72.46 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો.

TV9 ગુજરાતી

Breaking News: પ્રતિકાની સદી, ચારણીની 4 વિકેટ, ઝિમ્બાબ્વે સામે ભારતનો 9 વિકેટે આસાન વિજય

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઝિમ્બાબ્વે સામેની પ્રથમ ODIમાં શાનદાર 9 વિકેટથી જીત મેળવીને શ્રેણીમાં વિજયી શરૂઆત કરી છે. શ્રી ચારણીએ 10 ઓવરમાં માત્ર 23 રન આપી 4 વિકેટ ઝડપી ઝિમ્બાબ્વેને 197 રનમાં સમેટ્યું હ…

TV9 ગુજરાતી

Video: ચાલુ મેચમાં ઘૂસી ગયો વાંદરો, ખેલાડી પર કર્યો હુમલો, રોકવી પડી મેચ

નાગપુરમાં મહિલા અંડર-19 T20 ટ્રોફીની ક્વાર્ટર ફાઇનલ મેચ દરમિયાન એક વિચિત્ર ઘટના બની હતી. ચાલુ મેચમાં એક વાંદરો અચાનક મેદાનમાં ઘૂસી ગયો હતો અને મેદાનમાં ફિલ્ડિંગ કરી રહેલી ખેલાડી પર હુમલો કરી દીધો હતો.

TV9 ગુજરાતી

IND vs NZ 2nd T20: શું 15 વર્ષીય વૈભવને મળશે તક? જાણો ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન

India vs New Zealand 2nd T20: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચોની T20 સિરીઝ હવે અત્યંત રોમાંચક વળાંક પર પહોંચી છે.

ABP અસ્મિતા

અમિત મિશ્રાએ કોહલી પર આંતરરાષ્ટ્રીય કારકિર્દી બર્બાદ કરવાનો આરોપ લગાવ્યો, કહ્યું - ના ફોન ઉઠાવ્યો, ના મેસેજનો જવાબ આપ્યો

Amit Mishra : અમિત મિશ્રા ભારત માટે અત્યાર સુધીના શ્રેષ્ઠ લેગ સ્પિનરોમાં સામેલ રહ્યો છે, પણ તે ભારતીય રાષ્ટ્રીય ક્રિકેટ ટીમમાં તેની સંપૂર્ણ ક્ષમતા પ્રમાણે પ્રદર્શન કરી શક્યો નથી.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

શું હાર્દિક પંડ્યા કેપ્ટનશીપ ગુમાવશે? મુંબઈ ઈન્ડિયન્સની રહસ્યમય પોસ્ટથી ખળભળાટ

Mumbai Indians captaincy: IPL 2027 ની તૈયારીઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સ કયા કેપ્ટનને મેદાનમાં ઉતારશે? આ પ્રશ્ન અત્યારે ક્રિકેટ ચાહકોમાં સૌથી મોટી ચર્ચાનો વિષય બની ગયો છે.

ABP અસ્મિતા

Breaking News: BCCIએ નવા મુખ્ય પસંદગીકારની કરી જાહેરાત, આ ક્રિકેટરને મળી જવાબદારી

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ભૂતપૂર્વ ભારતીય ઝડપી બોલર પરવિંદર અવાનાને જુનિયર પસંદગી સમિતિના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે.

TV9 ગુજરાતી