CSKએ ઝહીર ખાનને આપ્યો ફક્ત આટલો જ સમય, IPL 2027માં કરવો પડશે મોટો ચમત્કાર!
CSKએ ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ફાસ્ટ બોલર ઝહીર ખાનને નવા હેડ કોચ તરીકે નિયુક્ત કર્યો છે. ઝહીરની નિમણૂકમાં ધોનીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. જોકે, ઝહીરનો કાર્યકાળ ફક્ત એક જ સીઝન માટે છે.