મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

રમતગમતના સમાચાર

ક્રિકેટ, આઈપીએલ અને ટીમ ઇન્ડિયાની મેચોથી માંડીને ફૂટબોલ, ઓલિમ્પિક અને સ્થાનિક ખેલાડીઓની સિદ્ધિઓ સુધી — રમતગમતના તાજા સમાચાર. ગુજરાતના ખેલાડીઓ અને ટીમોના અહેવાલ પણ આ જ વિભાગમાં.

Krunal Pandya: જો વરુણ ચક્રવર્તી એશિયન ગેમ્સમાંથી બહાર થાય, તો કૃણાલ પંડ્યા લેશે તેનું સ્થાન?

વરુણ ચક્રવર્તીની ઈજાએ એશિયન ગેમ્સ માટે ટીમ ઈન્ડિયાની મુશ્કેલી વધારી છે. અફઘાનિસ્તાન સામેની પ્રથમ T20I બાદ તેને સ્નાયુમાં ખેંચાણ થયું છે અને હવે તેની એશિયન ગેમ્સમાં ભાગીદારી પણ અનિશ્ચિત છે.

TV9 ગુજરાતી

IND vs AFG: સંજુ સેમસન માટે છેલ્લી તક! નિષ્ફળ ગયો તો વૈભવ સૂર્યવંશી માટે તેને ટીમમાંથી કરાશે બહાર?

અફઘાનિસ્તાન સામેની બીજી T20I સંજુ સેમસન માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની શકે છે. સતત ખરાબ ફોર્મના કારણે તેના સ્થાન પર સવાલ ઊભા થયા છે. પહેલી મેચમાં પણ તે મોટી ઇનિંગ રમી શક્યો નહોતો.

TV9 ગુજરાતી

Breaking News: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, ઈજાના કારણે સ્ટાર ખેલાડી આખી શ્રેણીમાંથી બહાર, BCCI પર ઉઠયા સવાલ

ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાન સામેની પહેલી T20I મેચમાં એકતરફી જીત મેળવી હતી, પરંતુ મેચના બીજા જ ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો હતો. સ્ટાર ખેલાડી ઇજાન કારણે આખી સીરિઝમાંથી બહાર થઈ ગયો હતો.

TV9 ગુજરાતી

Breaking News: વૈભવ સૂર્યવંશી એક દિવસમાં કેટલા કરોડ કમાય છે ? 15 વર્ષની ઉંમરે કમાણીમાં બનાવ્યો મોટો રેકોર્ડ

વૈભવ સૂર્યવંશી માત્ર ક્રિકેટના મેદાન પર જ નહીં, પરંતુ કમાણીના મામલે પણ ઝડપથી આગળ વધી રહ્યો છે. માત્ર 15 વર્ષની ઉંમરે આ યુવા બેટ્સમેન બ્રાન્ડ સાથે જોડાયેલા કાર્યક્રમો માટે કરોડો રૂપિયા ચાર્જ કરી રહ્યો…

TV9 ગુજરાતી

IND vs AFG: બીજી T20 પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, મેચ વિનર ખેલાડી થયો ઈજાગ્રસ્ત

IND vs AFG T20: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ રહેલી 3 મેચોની T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ શ્રેણી દરમિયાન ભારતીય ટીમને એક મોટો અને ચોંકાવનારો ઝટકો લાગ્યો છે.

ABP અસ્મિતા

Breaking News: એશિયા કપ બાદ ICCએ પાકિસ્તાની ટીમને ફટકારી સજા, ભારતીય ખેલાડીને પણ ઝટકો

મહિલા એશિયા કપ 2026 પૂર્ણ થયા બાદ ICCએ આચાર સંહિતા ભંગ બદલ મોટી કાર્યવાહી કરી છે. ભારતની ફાસ્ટ બોલરને મેચ ફીના 10 ટકા દંડ સાથે એક ડિમેરિટ પોઈન્ટ મળ્યો છે.

TV9 ગુજરાતી

Breaking News: ભારત સાથે પંગો લેવો મોંઘો પડશે ! એશિયા કપ ટ્રોફી વિવાદ બાદ મોહસીન નકવીની ACCમાંથી થશે છૂટ્ટી?

એશિયા કપ ટ્રોફી વિવાદ વચ્ચે મોહસીન નકવીના ACC પ્રમુખ તરીકેના ભવિષ્યને લઈને સવાલ ઊભા થયા છે. નકવીનો બે વર્ષનો કાર્યકાળ એપ્રિલ 2027માં પૂર્ણ થવાનો છે.

TV9 ગુજરાતી

Breaking News: ભારતીય સેનાના જવાને વર્લ્ડ કપમાં જીત્યો ગોલ્ડ મેડલ, દેશની 16 વર્ષની રાહનો અંત

ભારતીય સેનાના જવાન અને તીરંદાજ ધીરજ બોમ્મદેવરાએ વર્લ્ડ કપ ફાઇનલમાં ગોલ્ડ મેડલ જીતીને દેશ માટે ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. 25 વર્ષીય ખેલાડીએ જાપાનના નાકાનિશી જુન્યાને હરાવીને આ સફળતા મેળવી.

TV9 ગુજરાતી

Breaking News: એશિયા કપ જીતવા છતાં ભારત ઈનામી રકમ કેમ નથી લેતું? જાણો કારણ

ભારતે મહિલા T20 એશિયા કપ 2026નું ટાઇટલ જીત્યા બાદ ટ્રોફી અને ઈનામી રકમને લઈને ચર્ચા શરૂ થઈ છે. ભારત એશિયા કપની ઈનામી રકમ સ્વીકારતું નથી? આ પાછળ શું કારણ છે? ચાલો જાણીએ.

TV9 ગુજરાતી

‘જો મોહસીન નકવી આવશે તો ટ્રોફી નહીં લઇએ’: BCCI એ એશિયા કપની ફાઈનલ પહેલા સ્ટેન્ડ સ્પષ્ટ કર્યું હતું

Womens Asia Cup Trophy Controversy : ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પણ મેન્સ ટીમની જેમ એશિયા કપ ટાઈટલ જીત્યા બાદ મોહસીન નકવી પાસેથી ટ્રોફી લીધી ન હતી.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Breaking News : ક્રિકેટર મોહમ્મદ શમીના ભાઈ પર લગ્નના બહાને બળાત્કારનો આરોપ, કેસ નોંધાયો

મોહમ્મદ શમીના ભાઈ મોહમ્મદ કૈફ પર એક મહિલાએ બળાત્કારનો આરોપ લગાવ્યો છે. મહિલાનો આરોપ છે કે, કૈફે લગ્નનું વચન આપી તેની સાથે યૌન શોષણ કર્યું છે.

TV9 ગુજરાતી