રમતગમતના સમાચાર
ક્રિકેટ, આઈપીએલ અને ટીમ ઇન્ડિયાની મેચોથી માંડીને ફૂટબોલ, ઓલિમ્પિક અને સ્થાનિક ખેલાડીઓની સિદ્ધિઓ સુધી — રમતગમતના તાજા સમાચાર. ગુજરાતના ખેલાડીઓ અને ટીમોના અહેવાલ પણ આ જ વિભાગમાં.
Breaking News : “ટ્રોફી ચોર” ના નારા લાગ્યા, મોહસીન નકવી સ્ટેડિયમમાંથી ભાગતો જોવા મળ્યો, જુઓ Video
Women's T20 Asia Cup 2026નો ખિતાબ ભારતે જીત્યો છે. પરંતુ તેમણે મોહસિન નકવીના હાથે ટ્રોફી લેવાની ના પાડી હતી. ત્યારબાદ નકવી ને ચાહકો ટ્રોફી ચોર કહેતા જોવા મળ્યા હતા.
Breaking News : અભિષેક શર્માએ ઇતિહાસ રચ્યો, T20 ક્રિકેટમાં સૌથી ઝડપી 6000 રન બનાવ્યા
ભારતીય ટીમનો ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્માના બેટમાંથી અફઘાનિસ્તાન વિરુદ્ધ પહેલી ટી20 મેચમાં 82 રનની શાનદાર ઈનિગ્સ જોવા મળી હતી. આ સાથે સૌથી ઝડપી 6000 રન બનાવનાર ખેલાડી બન્યો છે.
એશિયા કપ જીતવા છતાં ભારતે કેમ ન સ્વીકારી ટ્રોફી, કેમ થયું પાકિસ્તાનનું જાહેરમાં અપમાન?
Womens Asia Cup 2026: ભારતીય ટીમે શ્રીલંકાને હરાવીને મહિલા એશિયા કપ 2026 નો ખિતાબ જીતી લીધો. ફાઇનલમાં ટીમ ઈન્ડિયાએ 72 રનથી જીત નોંધાવી, પરંતુ ત્યારબાદ હાઇ-વોલ્ટેજ ડ્રામા થયો.
Women’s Asia Cup Final : ભારતે શ્રીલંકાને હરાવીને 2024ની હારનો બદલો લીધો, 8મી વખત એશિયા કપ જીત્યો
Women's Asia Cup Final: મહિલા એશિયા કપની ફાઇનલ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ હતી. ભારતે આ મેચ 72 રનથી જીતીને રેકોર્ડ 8મી વખત ટાઇટલ જીત્યું છે.
બોલને બંને તરફ સ્વિંગ કરવામાં માહિર યશ ઠાકુરનો પરિવાર જુઓ
ફાસ્ટ બોલર હર્ષિત રાણા ઈજાને કારણે એશિયન ગેમ્સ અને અફઘાનિસ્તાન સામેની T20 સીરિઝ રમશે નહી. ટીમ ઈન્ડિયામાં યશ ઠાકુરનો સમાવેશ કરવામાં આવ્યો છે.
Breaking News : મહિલા એશિયા કપ 2026 ફાઇનલમાં જીત બાદ ટીમ ઈન્ડિયાએ મોહસીન નકવીના હાથે ટ્રોફી ન સ્વીકારી
મહિલા એશિયા કપ 2026: મહિલા એશિયા કપ 2026 ફાઇનલમાં વધુ એક મોટો ડ્રામા જોવા મળ્યો. ટીમ ઈન્ડિયાએ ACCના પ્રમુખ અને પાકિસ્તાન સરકારના ગૃહમંત્રી મોહસીન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો.
ભારતે રચ્યો ઇતિહાસ: શ્રીલંકાને 72 રને કચડી રેકોર્ડ 8મી વાર જીત્યો મહિલા એશિયા કપ
Womens Asia Cup 2026 final: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ફરી એકવાર એશિયા કપમાં પોતાનો દબદબો સાબિત કર્યો છે. એસીસી (ACC) મહિલા એશિયા કપ 2026 ની ફાઇનલ મેચમાં હરમનપ્રીત કૌરની આગેવાનીવાળી ટીમ ઈન્ડિયાએ યજમાન…
Breaking News: Joe Root બન્યો નંબર-1 બેટ્સમેન, 5 સદી અને 1272 રન સાથે Top પર પહોંચ્યો
ટેસ્ટ ક્રિકેટમાં જો રૂટનો ફરી એકવાર દબદબો જોવા મળ્યો છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27 માં નંબર-1 ની રેસ અત્યંત રોમાંચક મોડ પર પહોંચી ગઈ છે.
બુમરાહે રચ્યો ઈતિહાસ; ટી20માં પૂરી કરી 350 વિકેટ, ચહલ-ભુવનેશ્વરની ખાસ ક્લબમાં સામેલ
જસપ્રીત બુમરાહે લાંબા વિરામ બાદ T20 ક્રિકેટમાં વાપસી કરી છે. અફઘાનિસ્તાન સામેની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં તેણે પોતાની પ્રથમ ઓવરમાં જ વિકેટ ઝડપીને તરત જ પ્રભાવ પાડ્યો હતો.
વૈભવ સૂર્યવંશી પ્રથમ T20 માંથી બહાર, કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ વખતે શું કહ્યું?
Vaibhav Suryavanshi: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે બહુચર્ચિત ત્રણ મેચની T20 ક્રિકેટ શ્રેણીનો રોમાંચક પ્રારંભ થઈ ચૂક્યો છે. આ શ્રેણીની પહેલી અને રોમાંચક મેચ દિલ્હીના ઐતિહાસિક અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ ર…
શું વૈભવ સૂર્યવંશી ‘રાજસ્થાન રોયલ્સ’ છોડી દેશે? LSGના માલિક સંજીવ ગોયન્કાએ કરી ‘મોટી ભવિષ્યવાણી’
IPL 2027 પહેલાં લખનૌ સુપર જાયન્ટ્સના ટીમ ઓનર સંજીવ ગોયન્કાએ યુવા સેન્સેશન વૈભવ સૂર્યવંશીને લઈને મોટી વાત કરી છે. વૈભવ સૂર્યવંશી આવનારા સમયમાં શું IPL ટીમ બદલશે, તે અંગે પણ સંજીવ ગોયન્કાએ મોટી ભવિષ્યવા…