Video: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચમાં BCCI ની ઐતિહાસિક પહેલ: રાષ્ટ્રગીત પહેલાં ગવાયું 'વંદે માતરમ'
India vs Afghanistan T20: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની T20 ક્રિકેટ શ્રેણીની પહેલી મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી હતી.
ક્રિકેટ, આઈપીએલ અને ટીમ ઇન્ડિયાની મેચોથી માંડીને ફૂટબોલ, ઓલિમ્પિક અને સ્થાનિક ખેલાડીઓની સિદ્ધિઓ સુધી — રમતગમતના તાજા સમાચાર. ગુજરાતના ખેલાડીઓ અને ટીમોના અહેવાલ પણ આ જ વિભાગમાં.
India vs Afghanistan T20: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની T20 ક્રિકેટ શ્રેણીની પહેલી મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી હતી.
India vs Afghanistan T20: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચોની T20 સિરીઝનો પ્રથમ મુકાબલો 13 સપ્ટેમ્બરે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે.
ACC મહિલા એશિયા કપ 2026 ની ફાઇનલમાં ભારત શ્રીલંકા સામે ટકરાશે. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય ટીમ રેકોર્ડ આઠમા એશિયા કપ ટાઇટલ પર નજર રાખી રહી છે. તો જાણો ડબલ ખુશી કઈ રીતે છે.
ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી વર્ષ 2026 ની ટેસ્ટ સિરીઝ માત્ર પાકિસ્તાનના 3-0 ના ક્લીન સ્વીપ માટે જ યાદ નહીં રખાય. આ સિરીઝમાં ક્રિકેટ ઇતિહાસનો 100 વર્ષથી પણ જૂનો એક અનોખો રેકોર્ડ પુનરાવર્તિત થય…
India vs Afghanistan Playing 11: ભારતના પૂર્વ ક્રિકેટર આકાશ ચોપરાએ વૈભવ સૂર્યવંશીને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર રાખ્યો છે. આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે પ્રથમ T20 મેચ રમાશ…
મહિલા એશિયા કપની ફાઈનલમાં ભારતની ટકકર શ્રીલંકા સામે થવાની છે. દુબઈ ક્રિકેટ સ્ટેડિયમમાં આ મેચ રમાશે. ટીમ ઈન્ડિયા જીતની પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે. તો ચાલો ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન ટીમ જોઈએ.
ટીમ ઈન્ડિયાની T20 ટીમ પર નજર કરીએ તો તેમાં તમામ મેચ વિનર ખેલાડીઓ જોવા મળે છે. IPL ના કારણે આ ખેલાડીઓને ટી 20 ફોર્મેટમાં ઘણો અનુભવ છે.
Asian Games 2026 : એશિયન ગેમ્સ 2026ના પુરુષ ક્રિકેટ ઈવેન્ટમાં એક મોટો ફેરફાર જોવા મળ્યો છે. નોકઆઉટ સ્ટેજના સમયમાં ફેરફાર કરતા બપોરની મેચને 30 મિનિટ પહેલા શરુ કરવાનો નિર્ણય લીધો છે.
IND vs AFG 1st T20I playing 11: ભારતીય ક્રિકેટ ચાહકો માટે રવિવારનો દિવસ ભારે ઉત્તેજનાથી ભરેલો રહેવાનો છે, કારણ કે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચની T20 શ્રેણીનો શાનદાર પ્રારંભ થઈ રહ્યો છે.
પાકિસ્તાન ક્રિકેટ ટીમ હાલમાં ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે. ઈંગ્લેન્ડ સામે 3-0થી ટેસ્ટ શ્રેણી ગુમાવ્યા બાદ વિદેશમાં તેના પ્રદર્શન પર ફરી સવાલ ઊઠ્યા છે. ખાસ કરીને સેના દેશોમાં ટીમની સ્થિતિ ચિંતાજનક છે.