મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

રમતગમતના સમાચાર

ક્રિકેટ, આઈપીએલ અને ટીમ ઇન્ડિયાની મેચોથી માંડીને ફૂટબોલ, ઓલિમ્પિક અને સ્થાનિક ખેલાડીઓની સિદ્ધિઓ સુધી — રમતગમતના તાજા સમાચાર. ગુજરાતના ખેલાડીઓ અને ટીમોના અહેવાલ પણ આ જ વિભાગમાં.

IND vs AFG: IPL બાદ ફરી ટકરાયા વૈભવ સૂર્યવંશી અને જસપ્રીત બુમરાહ, જાણો આ 4 બોલમાં શું થયું?

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની T20 શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયાના પ્રેક્ટિસ સેશનમાં જસપ્રીત બુમરાહ અને વૈભવ સૂર્યવંશી વચ્ચે રસપ્રદ ટક્કર જોવા મળી. IPL 2026 બાદ ફરી આ બંને સ્ટાર સામ-સામે હતા.

TV9 ગુજરાતી

Breaking News: ઈશાન કિશન પહેલી T20માંથી થશે બહાર? કેપ્ટન અય્યરે ઈજા અંગે આપી મોટી અપડેટ

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની પ્રથમ T20I પહેલા ઈશાન કિશનની ઈજાને લઈને ચિંતા વધી હતી. નેટ પ્રેક્ટિસ દરમિયાન પીઠમાં દુખાવા બાદ તેણે શનિવારના સત્રમાં પણ ભાગ લીધો નહોતો.

TV9 ગુજરાતી

IND vs AFG: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે પ્રથમ ટી20 મેચ; ક્યારે, ક્યાં અને કેવી રીતે લાઈવ જોઈ શકાશે

IND vs AFG live streaming: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાનારી રોમાંચક 3 મેચોની T20 આંતરરાષ્ટ્રીય (T20I) શ્રેણીનો પ્રારંભ આગામી રવિવાર, 13 સપ્ટેમ્બરના રોજ થવા જઈ રહ્યો છે.

ABP અસ્મિતા

Breaking News: ક્લીન બોલ્ડ છતાં બચી ગયો ઈંગ્લેન્ડનો કેપ્ટન, એક ભૂલે પાકિસ્તાનની ખુશી છીનવી લીધી

એજબેસ્ટન ટેસ્ટના ચોથા દિવસે જોરદાર ડ્રામા જોવા મળ્યો. 130 રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે ઈંગ્લેન્ડનો કેપ્ટન ક્લીન બોલ્ડ થયો હતો, પરંતુ પાકિસ્તાની બોલરની એક ભૂલના કારણે તે બચી ગયો.

TV9 ગુજરાતી

Breaking News: એશિયા કપ 2027 માટે 6 ટીમો ફાઇનલ, નેપાળે પ્રીમિયર કપ જીતી બનાવી જગ્યા

એશિયા કપ 2027 માટે તમામ છ ટીમો નક્કી થઈ ગઈ છે. ACC મેન્સ પ્રીમિયર કપ 2026ની ફાઇનલમાં નેપાળે UAEને 44 રને હરાવી ખિતાબ જીત્યો અને એશિયા કપમાં સ્થાન મેળવ્યું.

TV9 ગુજરાતી

Breaking News: પાકિસ્તાનના સુપડા સાફ, એજબેસ્ટનમાં ઈંગ્લેન્ડે 8 વિકેટે હરાવી કર્યો 3-0થી વાઇટવોશ

એજબેસ્ટન ટેસ્ટમાં ઈંગ્લેન્ડે પાકિસ્તાનને 8 વિકેટે હરાવી ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં 3-0થી ક્લીન સ્વીપ કર્યો. પાકિસ્તાને બીજી ઈનિંગમાં 449 રન બનાવી 130 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, પરંતુ જો રૂટ અને જોર્ડન…

TV9 ગુજરાતી

Breaking News: જો રૂટે સચિન તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો, આ ખાસ ક્લબમાં પણ સ્થાન મેળવ્યું

ઈંગ્લેન્ડના જો રૂટે પાકિસ્તાન સામેની એજબેસ્ટન ટેસ્ટમાં અણનમ 62 રનની મેચવિનિંગ ઇનિંગ રમીને અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા. આ અડધી સદી સાથે રૂટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ અડધી સદી ફટકારવાના મામલે સચિન ત…

TV9 ગુજરાતી

રવિવારનો ડબલ ધમાકો: ભારતીય ટીમ એક જ દિવસમાં રમશે બે મેચ, જાણો લાઈવ ટેલિકાસ્ટની વિગતો

Team India two matches one day: આગામી રવિવાર, 13 સપ્ટેમ્બરનો દિવસ ભારતીય ક્રિકેટ ચાહકો માટે બમણા રોમાંચનો દિવસ બની રહેવાનો છે.

ABP અસ્મિતા

IND vs AFG: જસપ્રીત બુમરાહની બોલિંગમાં જોવા મળશે નવો અંદાજ? ઈજામાંથી વાપસી બાદ કર્યો આ મોટો ફેરફાર

બે મહિનાની ઈજા બાદ જસપ્રીત બુમરાહે ટીમ ઈન્ડિયા સાથે પ્રેક્ટિસમાં વાપસી કરી છે. અરુણ જેટલી સ્ટેડિયમમાં યોજાયેલા સત્ર દરમિયાન તેની બોલિંગ હંમેશાની જેમ અસરકારક રહી હતી, પરંતુ સૌથી વધુ ધ્યાન તેના બદલાયેલા…

TV9 ગુજરાતી

IND vs AFG: વૈભવ સૂર્યવંશી કે સંજુ સેમસન, અફઘાનિસ્તાન સામે પ્રથમ T20માં કોને મળશે તક? આવી હશે ભારતની પ્લેઇંગ 11

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે પ્રથમ T20I પહેલાં ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ ઇલેવનને લઈને સસ્પેન્સ છે. સૌથી મોટો સવાલ સંજુ સેમસન અને 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીને લઈને છે.

TV9 ગુજરાતી

Breaking News: મોહમ્મદ સિરાજ બન્યો હૈદરાબાદનો કેપ્ટન, આ ટુર્નામેન્ટમાં સંભાળશે ટીમની કમાન

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને હવે નવી જવાબદારી મળી છે. હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશને આગામી રણજી ટ્રોફી માટે સિરાજને ટીમનો કેપ્ટન બનાવ્યો છે.

TV9 ગુજરાતી

Breaking News: ક્રિકેટર એસ શ્રીસંત પર તૂટ્યો દુઃખનો પહાડ, પિતાનું 89 વર્ષની વયે અવસાન

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઝડપી બોલર એસ. શ્રીસંતના પિતા વી. શાંતાકુમારન નાયરનું 11 સપ્ટેમ્બરની મોડી રાત્રે 89 વર્ષની વયે નિધન થયું છે.

TV9 ગુજરાતી