સુરતના સમાચાર
તાપી નદીના કિનારે આવેલું સુરત હીરા અને કાપડ — બે ઉદ્યોગો પર ધબકે છે. દુનિયાના મોટા ભાગના હીરા અહીં ઘસાય છે અને દેશનું સૌથી મોટું માનવસર્જિત કાપડનું બજાર પણ આ જ શહેરમાં. રત્નકલાકારોના રોજગાર, ડાયમંડ બુર્સ, પૂર અને ડ્રેનેજ તથા શહેરના ઝડપી વિસ્તરણને લગતા સમાચાર આ પાના પર સતત અપડેટ થાય છે.
હર્ષ સંઘવીની હાજરીમાં સુરતમાં બાપ્પાને વિદાય, હજીરા ખાતે ક્રેનથી કરાયું 17 ફૂટની મૂર્તિનું વિસર્જન – જુઓ Video
સુરતમાં ભવ્ય ગણેશ વિસર્જન ઉત્સાહભેર ચાલી રહ્યું છે. હજીરા ખાતે 17 ફૂટથી ઊંચી વિશાળ ગણેશ પ્રતિમાનું ક્રેનની મદદથી વિસર્જન કરવામાં આવ્યું.
TV9 ગુજરાતી