સુરતના સમાચાર
તાપી નદીના કિનારે આવેલું સુરત હીરા અને કાપડ — બે ઉદ્યોગો પર ધબકે છે. દુનિયાના મોટા ભાગના હીરા અહીં ઘસાય છે અને દેશનું સૌથી મોટું માનવસર્જિત કાપડનું બજાર પણ આ જ શહેરમાં. રત્નકલાકારોના રોજગાર, ડાયમંડ બુર્સ, પૂર અને ડ્રેનેજ તથા શહેરના ઝડપી વિસ્તરણને લગતા સમાચાર આ પાના પર સતત અપડેટ થાય છે.
Surat: કામરેજમાં ગણેશ વિસર્જનનો ઉત્સવ માતમમાં ફેરવાયો, નાવડી ડૂબતાં 3 યુવકોના મોત
Surat news: સુરત કામરેજના ધોરણ પારડી ગામે ગણેશ વિસર્જન દરમિયાન એક મોટી અકસ્માતની ઘટના બની હતી. તાપી નદીમાં ગણેશજીની મૂર્તિના વિસર્જન માટે જઈ રહેલી નાવડી ડૂબી જતાં ત્રણ યુવકોના મોત થયા છે.
ABP અસ્મિતા
વિજિલન્સ ટીમે સુરત મનપા કચેરીમાં આકસ્મિક તપાસ શરૂ કરી: 'લેટ લતીફ' કર્મચારીઓ સામે કડક પગલા લેવાની તૈયારીઓ,…
દિવ્ય ભાસ્કર
2 સ્રોતમાં — ગુજરાત સમાચાર