મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

સુરતના સમાચાર

તાપી નદીના કિનારે આવેલું સુરત હીરા અને કાપડ — બે ઉદ્યોગો પર ધબકે છે. દુનિયાના મોટા ભાગના હીરા અહીં ઘસાય છે અને દેશનું સૌથી મોટું માનવસર્જિત કાપડનું બજાર પણ આ જ શહેરમાં. રત્નકલાકારોના રોજગાર, ડાયમંડ બુર્સ, પૂર અને ડ્રેનેજ તથા શહેરના ઝડપી વિસ્તરણને લગતા સમાચાર આ પાના પર સતત અપડેટ થાય છે.

Breaking News: સુરતનો 20 વર્ષ જૂનો પ્રફુલ સાડી ખંડણી કેસ, શિલ્પા શેટ્ટીની માતા સુનંદા શેટ્ટીએ કોર્ટ પાસે માંગી કાયમી મુક્તિ – જુઓ Video

સુરતમાં 20 વર્ષ જૂના પ્રફુલ સાડી ખંડણી કેસમાં અભિનેત્રી શિલ્પા શેટ્ટીના માતા સુનંદા શેટ્ટીએ કોર્ટમાં કાયમી હાજરીથી મુક્તિ માટે અરજી કરી છે, જેમાં તેમણે પોતાની 77 વર્ષની ઉંમરનો હવાલો આપ્યો છે.

TV9 ગુજરાતી

Breaking News : સુરતમાં અચાનક બદલાયું વાતાવરણ, કતારગામ અને ડભોલી સહિત અનેક વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ! જુઓ Video

સુરત શહેરમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે અને શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. શહેરના ડભોલી, વેડ રોડ, કતારગામ અને સિંગણપુર વિસ્તારમાં વરસાદ વરસ્યો છે.

TV9 ગુજરાતી