સુરતના સમાચાર
તાપી નદીના કિનારે આવેલું સુરત હીરા અને કાપડ — બે ઉદ્યોગો પર ધબકે છે. દુનિયાના મોટા ભાગના હીરા અહીં ઘસાય છે અને દેશનું સૌથી મોટું માનવસર્જિત કાપડનું બજાર પણ આ જ શહેરમાં. રત્નકલાકારોના રોજગાર, ડાયમંડ બુર્સ, પૂર અને ડ્રેનેજ તથા શહેરના ઝડપી વિસ્તરણને લગતા સમાચાર આ પાના પર સતત અપડેટ થાય છે.
Rain Update: દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર, સુરતથી લઇ વલસાડ-છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ
South Gujarat Heavy Rain: દક્ષિણ ગુજરાત અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે, જેના કારણે આજે વ…
ABP અસ્મિતા