મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

સુરતના સમાચાર

તાપી નદીના કિનારે આવેલું સુરત હીરા અને કાપડ — બે ઉદ્યોગો પર ધબકે છે. દુનિયાના મોટા ભાગના હીરા અહીં ઘસાય છે અને દેશનું સૌથી મોટું માનવસર્જિત કાપડનું બજાર પણ આ જ શહેરમાં. રત્નકલાકારોના રોજગાર, ડાયમંડ બુર્સ, પૂર અને ડ્રેનેજ તથા શહેરના ઝડપી વિસ્તરણને લગતા સમાચાર આ પાના પર સતત અપડેટ થાય છે.

જગતના તાતને પોષણક્ષણ ભાવ નથી મળતા અને સુરત હોલસેલ માર્કેટમાં ડુંગળીના ભાવ 700 થી 1100 એ પહોંચ્યો- Video

એકતરફ હાલ રોજિંદી જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓના ભાવ વધ્યા છે. પેટ્રોલ, ડીઝલથી લઈને શાકભાજી, દૂધ, તેલ, દાળ, ખાંડ સહિતની રોજિંદી ચીજો મોંઘી થઈ છે.

TV9 ગુજરાતી