સુરતના સમાચાર
તાપી નદીના કિનારે આવેલું સુરત હીરા અને કાપડ — બે ઉદ્યોગો પર ધબકે છે. દુનિયાના મોટા ભાગના હીરા અહીં ઘસાય છે અને દેશનું સૌથી મોટું માનવસર્જિત કાપડનું બજાર પણ આ જ શહેરમાં. રત્નકલાકારોના રોજગાર, ડાયમંડ બુર્સ, પૂર અને ડ્રેનેજ તથા શહેરના ઝડપી વિસ્તરણને લગતા સમાચાર આ પાના પર સતત અપડેટ થાય છે.
સુરતી સ્ટાઇલ ચીઝ પનીર ગોટાળો, મિનિટોમાં બની જશે!
જીવનશૈલી | સુરતનું સ્ટ્રીટ ફૂડ આખા વિશ્વમાં તેની અનોખી ફ્લેવર્સ અને રીચ ટેસ્ટ માટે પ્રખ્યાત છે. જો તમને ચીઝી અને મસાલેદાર વાનગીઓ પસંદ હોય, તો સુરતી સ્ટાઇલ ચીઝ પનીર ગોટાળો તમારા માટે જ છે!
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી