સુરતના સમાચાર
તાપી નદીના કિનારે આવેલું સુરત હીરા અને કાપડ — બે ઉદ્યોગો પર ધબકે છે. દુનિયાના મોટા ભાગના હીરા અહીં ઘસાય છે અને દેશનું સૌથી મોટું માનવસર્જિત કાપડનું બજાર પણ આ જ શહેરમાં. રત્નકલાકારોના રોજગાર, ડાયમંડ બુર્સ, પૂર અને ડ્રેનેજ તથા શહેરના ઝડપી વિસ્તરણને લગતા સમાચાર આ પાના પર સતત અપડેટ થાય છે.
સુરતમાં 8 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરનાર નરાધમની ધરપકડ, પોલીસે કાઢ્યો વરઘોડો, લંગડાતો દેખાયો આરોપી
સુરતના સચિન GIDC વિસ્તારમાં આઠ વર્ષની બાળકી પર બળાત્કારની ઘટના સામે આવી છે. ઘરમાં શૌચાલયની સુવિધા ન હોવાને કારણે 21 ઓક્ટોબરની સવારે બાળકી ઘરની નજીક ખુલ્લી જગ્યામાં શૌચક્રિયા માટે ગઈ હતી.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી