Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
Surat: સુરતના લીંબાયત વિસ્તારમાં એક ચોંકાવનારી અને હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. લીંબાયત સ્થિત સહજાનંદ સોસાયટીમાં મિલકતની વહેંચણી અને ભાડાની આવકના વિવાદમાં મોટા પુત્રએ જ પોતાની સગી માતા અને નાના ભાઈ…
ABP અસ્મિતા