સુરતના સમાચાર
તાપી નદીના કિનારે આવેલું સુરત હીરા અને કાપડ — બે ઉદ્યોગો પર ધબકે છે. દુનિયાના મોટા ભાગના હીરા અહીં ઘસાય છે અને દેશનું સૌથી મોટું માનવસર્જિત કાપડનું બજાર પણ આ જ શહેરમાં. રત્નકલાકારોના રોજગાર, ડાયમંડ બુર્સ, પૂર અને ડ્રેનેજ તથા શહેરના ઝડપી વિસ્તરણને લગતા સમાચાર આ પાના પર સતત અપડેટ થાય છે.
Breaking News : દિવાળી-છઠ પૂજાને પગલે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનો ધસારો, વધારાની 6 ટ્રેન દોડાવાઈ
વતન જવા નીકળેલા મુસાફરોને રેલવેની વ્યવસ્થાને લઈને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. કેટલાક મુસાફરો રેલવે વિભાગ દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાની પ્રશંસા કરી રહ્યા છે, જ્યારે કેટલાકે ટિકિટ બુકિંગમાં પડતી મુશ્…
TV9 ગુજરાતી