સુરતના સમાચાર
તાપી નદીના કિનારે આવેલું સુરત હીરા અને કાપડ — બે ઉદ્યોગો પર ધબકે છે. દુનિયાના મોટા ભાગના હીરા અહીં ઘસાય છે અને દેશનું સૌથી મોટું માનવસર્જિત કાપડનું બજાર પણ આ જ શહેરમાં. રત્નકલાકારોના રોજગાર, ડાયમંડ બુર્સ, પૂર અને ડ્રેનેજ તથા શહેરના ઝડપી વિસ્તરણને લગતા સમાચાર આ પાના પર સતત અપડેટ થાય છે.
ગુજરાત / સુરતમાં શ્રમિકોના મહાઆંદોલન પહેલાં જ પોલીસની કાર્યવાહી, સાપ્તાહિક રજા અને પગાર વધારાની માગ વચ્ચે અટકાયત
VTV ગુજરાતી
2 સ્રોતમાં — ગુજરાત ફર્સ્ટ