સુરતના સમાચાર
તાપી નદીના કિનારે આવેલું સુરત હીરા અને કાપડ — બે ઉદ્યોગો પર ધબકે છે. દુનિયાના મોટા ભાગના હીરા અહીં ઘસાય છે અને દેશનું સૌથી મોટું માનવસર્જિત કાપડનું બજાર પણ આ જ શહેરમાં. રત્નકલાકારોના રોજગાર, ડાયમંડ બુર્સ, પૂર અને ડ્રેનેજ તથા શહેરના ઝડપી વિસ્તરણને લગતા સમાચાર આ પાના પર સતત અપડેટ થાય છે.
Surat Breaking: પૈસાની લાલચમાં માનવતા મરી પરવારી ? પશુઓની દવા માસૂમ બાળકોને પધરાવવાનું મહાપાપ
મોંઘી અને બોગસ દવાઓ બાદ હવે સુરતમાં પશુઓની દવા માસૂમ બાળકોને વેચવાનો ઘૃણાસ્પદ ખેલ પકડાયો છે. ખાવા-પીવાની ચીજોથી લઈને જીવનરક્ષક દવાઓમાં પણ આવો આંધળો લોભ?
TV9 ગુજરાતી