સુરતના સમાચાર
તાપી નદીના કિનારે આવેલું સુરત હીરા અને કાપડ — બે ઉદ્યોગો પર ધબકે છે. દુનિયાના મોટા ભાગના હીરા અહીં ઘસાય છે અને દેશનું સૌથી મોટું માનવસર્જિત કાપડનું બજાર પણ આ જ શહેરમાં. રત્નકલાકારોના રોજગાર, ડાયમંડ બુર્સ, પૂર અને ડ્રેનેજ તથા શહેરના ઝડપી વિસ્તરણને લગતા સમાચાર આ પાના પર સતત અપડેટ થાય છે.
Surat Breaking: આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ ‘GUCCI’ના ડુપ્લિકેટ પરફ્યુમનું નેટવર્ક ઝડપાયું-પોલીસે વેપારીની કરી ધરપકડ !
સુરતના લસકાણા વિસ્તારમાં પ્રખ્યાત બ્રાન્ડ 'GUCCI FLORA' ના ડુપ્લિકેટ પરફ્યુમ વેચવાના મોટા નેટવર્કનો પોલીસે પર્દાફાશ કર્યો છે.
TV9 ગુજરાતી