સુરતના સમાચાર
તાપી નદીના કિનારે આવેલું સુરત હીરા અને કાપડ — બે ઉદ્યોગો પર ધબકે છે. દુનિયાના મોટા ભાગના હીરા અહીં ઘસાય છે અને દેશનું સૌથી મોટું માનવસર્જિત કાપડનું બજાર પણ આ જ શહેરમાં. રત્નકલાકારોના રોજગાર, ડાયમંડ બુર્સ, પૂર અને ડ્રેનેજ તથા શહેરના ઝડપી વિસ્તરણને લગતા સમાચાર આ પાના પર સતત અપડેટ થાય છે.
સિદ્ધાર્થ રાંદેરિયા, કલામંદિર જ્વેલર્સના બ્રાન્ડ એમ્બેસેડર
સુરત (ગુજરાત) [ભારત], ઑક્ટોબર 9: ભારતની અગ્રણી જ્વેલરી રિટેલ ચેઇન કલામંદિર જ્વેલર્સે જાણીતા ગુજરાતી રંગમંચ અને ફિલ્મ જગતના દિગ્ગજ સિદ્ધાર્થ રાંદેરિયાને પોતાના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા…
ABP અસ્મિતા