સુરતના સમાચાર
તાપી નદીના કિનારે આવેલું સુરત હીરા અને કાપડ — બે ઉદ્યોગો પર ધબકે છે. દુનિયાના મોટા ભાગના હીરા અહીં ઘસાય છે અને દેશનું સૌથી મોટું માનવસર્જિત કાપડનું બજાર પણ આ જ શહેરમાં. રત્નકલાકારોના રોજગાર, ડાયમંડ બુર્સ, પૂર અને ડ્રેનેજ તથા શહેરના ઝડપી વિસ્તરણને લગતા સમાચાર આ પાના પર સતત અપડેટ થાય છે.
‘ડિજિટલ ગુજરાત’ ની વાતો વચ્ચે સુરત RTO ની સિસ્ટમ જ અપડેટ જ નથી, 10 મિનિટના કામમાં દોઢ કલાક સુધી તપ ધરતા અરજદારો- Video
સુરત RTO કચેરીમાં સિસ્ટમ અપડેટ ન હોવાથી લાઇસન્સ અને મોબાઈલ નંબર લિંક કરાવવા આવતા નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
TV9 ગુજરાતી
Breaking News : સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસો.માં નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈને AGMમાં મચ્યો હોબાળો, માનીતાઓને પદ-હોદ્દાની લ્હાણીનો આક્ષેપ
એસોસિએશનમાં સત્તાધારી હોદ્દેદારો અને તેમના જૂથની સામે વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, એસોસિએશન દ્વારા આશરે રૂ. 7 કરોડના કામો ટેન્ડર પ્રક્રિયા વિના કરવામાં આવ્યા છે.
TV9 ગુજરાતી