સુરતના સમાચાર
તાપી નદીના કિનારે આવેલું સુરત હીરા અને કાપડ — બે ઉદ્યોગો પર ધબકે છે. દુનિયાના મોટા ભાગના હીરા અહીં ઘસાય છે અને દેશનું સૌથી મોટું માનવસર્જિત કાપડનું બજાર પણ આ જ શહેરમાં. રત્નકલાકારોના રોજગાર, ડાયમંડ બુર્સ, પૂર અને ડ્રેનેજ તથા શહેરના ઝડપી વિસ્તરણને લગતા સમાચાર આ પાના પર સતત અપડેટ થાય છે.
Breaking News : સુરતમાં આગની બે ઘટનાઓથી ફફડાટ, મોલની રેસ્ટોરન્ટથી હીરાની કંપની સુધી આગનો કહેર, જુઓ Video
સુરતમાં બે અલગ અલગ આગની ઘટનાઓ બનતા અફરા તફરી મચી છે. સુરતના બેલીઝિમો મોલ અને ગોટાલાવાડી વિસ્તારમાં આવેલી કેસરબા માર્કેટની હીરાની કંપનીમાં આગ લાગી હતી.
TV9 ગુજરાતી