મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

સુરતના સમાચાર

તાપી નદીના કિનારે આવેલું સુરત હીરા અને કાપડ — બે ઉદ્યોગો પર ધબકે છે. દુનિયાના મોટા ભાગના હીરા અહીં ઘસાય છે અને દેશનું સૌથી મોટું માનવસર્જિત કાપડનું બજાર પણ આ જ શહેરમાં. રત્નકલાકારોના રોજગાર, ડાયમંડ બુર્સ, પૂર અને ડ્રેનેજ તથા શહેરના ઝડપી વિસ્તરણને લગતા સમાચાર આ પાના પર સતત અપડેટ થાય છે.

Surat: ગર્લફ્રેન્ડે વાત કરવાનું બંધ કરી દેતા બિલ્ડર પુત્રએ કર્યું પિતાનું અપહરણ, પોલીસે આ રીતે પાર પાડ્યું ઓપરેશન

Surat News: સુરતના ભીમરાડ-કેનાલ રોડ પર મોડી રાત્રે એક સનસનાટીભરી ઘટના સામે આવી છે, જ્યાં ગર્લફ્રેન્ડે પ્રેમસંબંધ તોડી નાખી વાત કરવાનું બંધ કરી દેતા આવેશમાં આવેલા બિલ્ડરના પુત્રે પોતાના બે સાગરીતો સાથે…

ABP અસ્મિતા

સુરત સ્ટાઇલ ખસખસ ડુંગળીનું શાક તમે કદી ટ્રાય કર્યું છે? આ રહી સરળ રેસીપી

જીવનશૈલી | જ્યારે ઘરમાં કોઈ શાકભાજી ઉપલબ્ધ ન હોય અથવા રોજિંદા શાકથી કંઈક અલગ અને શાહી સ્વાદ ખાવાનું મન થાય, ત્યારે ખસખસ ડુંગળીનું શાક એક બેસ્ટ ઓપ્શન છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી