પાસપોર્ટમાં મોબાઈલ નંબર બદલવો છે? જાણો ઘરે બેઠા ફ્રીમાં અપડેટ કરવાની રીત
તમારો ફોન નંબર બદલ્યો હોય, તો નવો નંબર તમારા પાસપોર્ટ સાથે લિંક કરવો ખૂબ જ જરૂરી છે. આમ ન કરવાથી, તમને પાસપોર્ટ રિન્યુઅલ, પોલીસ વેરિફિકેશન, એપોઇન્ટમેન્ટ અને અરજીની સ્થિતિ (એપ્લિકેશન સ્ટેટસ) અંગેના મહત…