ટેકનોલોજીના સમાચાર
સ્માર્ટફોન અને ગેજેટ્સ, નવી એપ, ઇન્ટરનેટ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ — ટેકનોલોજીના સમાચાર ગુજરાતીમાં. નવી ટેકનોલોજી રોજિંદા વપરાશમાં ખરેખર શું બદલે છે તેના પર ધ્યાન રાખીને અહેવાલો પસંદ કરાય છે.
તમારા મૃત્યુ પછી તમારા iPhone નો વારસદાર કોણ બનશે? Apple ના લેગસી કોન્ટેક્ટ ફીચરના નિયમો અને સેટ કરવાની રીત જાણો
આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોનમાં અંગત ફોટા, ફાઇલો અને સંવેદનશીલ વિગતો સંગ્રહિત હોય છે. અત્યંત મજબૂત સુરક્ષા ધરાવતા iPhone ના માલિકના અવસાન પછી તેનો Apple Account ડેટા પરિવારને કઈ રીતે મળી શકે?
ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ: iPhone 17 અને Galaxy S25 પર મળશે અત્યાર સુધીનું સૌથી મોટું ડિસ્કાઉન્ટ!
Flipkart Big Billion Days sale: ફ્લિપકાર્ટના બહુચર્ચિત 'બિગ બિલિયન ડેઝ સેલ' ની કાગડોળે રાહ જોઈ રહેલા ગ્રાહકો માટે અત્યંત આનંદના સમાચાર આવ્યા છે.
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Google Gemini AI: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ હવે માત્ર ટેક્સ્ટ અને ફોટોઝ બનાવવા સુધી સીમિત નથી. Google એ વીડિયો ક્રિએશનને પણ સરળ બનાવવા માટે Gemini અને Google Vids માં નવા AI ફીચર્સ રજૂ કર્યા છે.
શું 2 SIM ચલાવવા પર ફોનની બેટરી જલદી ખતમ થઈ જાય છે? જાણો શું છે સત્ય
એક સિમ વાપરવાની સરખામણીમાં બેટરીનો વપરાશ થોડો વધી શકે છે. તેનું કારણ એ છે કે ડ્યુઅલ-સિમ ફોન બંને નેટવર્ક સાથે જોડાણ જાળવી રાખવા માટે સતત તેના મોડેમ અને રેડિયો સિસ્ટમનો ઉપયોગ કરે છે.
Property Connectivity Rating : ઘર ખરીદતા પહેલા આટલી વસ્તુ ભૂલ્યા વગર ઓનલાઈન ચેક કરી લેજો
TRAI એ ડિજિટલ કનેક્ટિવિટી રેટિંગ (DCR) પ્લેટફોર્મ શરૂ કર્યું છે. આનાથી ઘર કે ઓફિસ ખરીદતા પહેલા પ્રોપર્ટીની ઇન્ટરનેટ અને મોબાઈલ કનેક્ટિવિટી ઓનલાઈન ચકાસી શકાય છે.
Breaking News: 15 ઓક્ટોબરથી બદલાશે ટ્રેન ટિકિટ બુકિંગનો નિયમ, ₹2,000 થી વધુના પેમેન્ટ પર લાગશે ₹5 ચાર્જ
જો તમે પણ ટ્રેન ટિકિટ બુક કરવા માટે PhonePe, Google Pay કે Paytm જેવા UPI એપનો ઉપયોગ કરો છો, તો આ ખબર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.