મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ટેકનોલોજીના સમાચાર

સ્માર્ટફોન અને ગેજેટ્સ, નવી એપ, ઇન્ટરનેટ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ — ટેકનોલોજીના સમાચાર ગુજરાતીમાં. નવી ટેકનોલોજી રોજિંદા વપરાશમાં ખરેખર શું બદલે છે તેના પર ધ્યાન રાખીને અહેવાલો પસંદ કરાય છે.

વોટ્સઅપ પર તમારો પ્રોફાઇલ ફોટો કોણે જોવે છે? આ 5 પ્રાઇવસી સેટિંગ કરી તમે જાતે જ નક્કી કરો

WhatsApp Privacy And Security Settings Tips : વોટ્સઅપ એક મોબાઇલ એપ્લિકેશન છે, જેનો ઉપયોગ ટેક્સ્ટ મેસેજ, ઓડિયો કોલ, વીડિયો કોલ, ફોટા સહિત ડોક્યુમેન્ટ શેર કરવા માટે થાય છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

રિયલમીનો સસ્તો સ્માર્ટફોન લોન્ચ, 6500mAh બેટરી અને પાવરફુલ પ્રોસેસર

Realme C01 Launch : રિયલમી કંપનીએ એક બજેટ સ્માર્ટફોન realme C01 લોન્ચ કર્યો છે. હાલ આ ડિવાઇસ વિયેતનામના બજારમાં ઉપલબ્ધ છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

10,100mAh બેટરી સાથે કેટલો દમદાર હશે Honor WIN 2? આજે થશે લોન્ચ

ગેમિંગ માટે ફોન ખરીદતી વખતે માત્ર તેનું પ્રોસેસર પાવરફુલ હોવું પૂરતું નથી, પરંતુ લાંબા સમય સુધી ગેમ રમ્યા પછી પણ ફોન સારી રીતે કામ કરે અને તેની પરફોર્મન્સ જળવાઈ રહે તે પણ જરૂરી છે.

ABP અસ્મિતા

SBIના 3,897 ગ્રાહકોનો ડેટા ડાર્ક વેબ પર લીક, બેંકે પણ કરી પુષ્ટિ, જાણો આપની મૂડી કેટલી સુરક્ષિત

દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)ના 3,897 ગ્રાહકોનો ડેટા ડાર્ક વેબ પર લીક થયો હોવાની માહિતી સામે આવી છે.

ABP અસ્મિતા

Breaking News : ટોલ પ્લાઝા પર FASTag કામ ન કરે તો શું ખરેખર બમણો ટોલ ટેક્સ ભરવો પડે ? જાણો NHAIનો નિયમ

નેશનલ હાઇવે પર મુસાફરી કરતી વખતે ઘણીવાર વાહનચાલકોને ટોલ પ્લાઝા પર FASTag સ્કેન ન થવાની અથવા સર્વર ડાઉન હોવાને કારણે પેમેન્ટ ફેલ થવાની સમસ્યાનો સામનો કરવો પડે છે.

TV9 ગુજરાતી

સિંગલ કે મલ્ટી પોર્ટ? તમારા સ્માર્ટફોન માટે કયું ચાર્જર છે બેસ્ટ ! ખરીદતાં પહેલાં જાણો અસલી તફાવત

મલ્ટી પોર્ટ ચાર્જર ઉપયોગી છે. પરંતુ તે ખરીદવાની ખરેખર જરૂર છે કે નહીં તે સમજવું પણ જરૂરી છે. જો તમે એક કરતાં વધુ ચાર્જિંગ કેબલ લગાવી શકાય તેવું ચાર્જર ખરીદવાનું વિચારી રહ્યા હો, તો કેટલીક મહત્ત્વપૂર્ણ…

TV9 ગુજરાતી

સ્માર્ટ ગીઝર પર વધુ પૈસા ખર્ચવા યોગ્ય કે સામાન્ય મોડલ જ પૂરતું? આ છે બંને વચ્ચેનો મોટો તફાવત

શિયાળામાં ગરમ પાણી માટે સ્માર્ટ અને સામાન્ય ગીઝર બંને સારો વિકલ્પ છે. સ્માર્ટ ગીઝર વાઇ-ફાઇ, મોબાઇલ કંટ્રોલ અને શેડ્યૂલ ટાઇમર જેવી હાઇટેક સુવિધાઓ આપે છે, જ્યારે સામાન્ય ગીઝર ઓછી કિંમતમાં પૂરતી ગરમી આપે…

TV9 ગુજરાતી

Google પર કસ્ટમર કેર નંબર સર્ચ કરવો પડી શકે છે ભારે, રિફંડના નામે થઈ રહી છે છેતરપિંડી

ઓનલાઇન શોપિંગ કરતી વખતે જો ખોટો સામાન આવી જાય અથવા UPI પેમેન્ટ કરતી વખતે પૈસા અટકી જાય તો આપણે સૌથી પહેલાં શું કરીએ છીએ? તરત જ પોતાનો ફોન હાથમાં લઈએ છીએ અને Google પર તે કંપની અથવા બેંકનો કસ્ટમર કેર ન…

ABP અસ્મિતા

Breaking News: બિલ ગેટ્સે AI ને લઈને વ્યક્ત કરી ‘ચિંતા’, કાર અને મેડિસિનની જેમ કડક નિયમો બનાવવાની કરી ‘માંગ’

દુનિયાભરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની ક્રાંતિ ઝડપથી આગળ વધી રહી છે, જે આપણા રોજના કામકાજથી લઈને બિઝનેસ અને ટેકનોલોજીને સંપૂર્ણપણે બદલી રહી છે.

TV9 ગુજરાતી

Apple ના ફૉલ્ડેબલ iPhone ની બેટરી કેટલી મોટી ? કેપેસિટીનો થયો ખુલાસો

એપલના પહેલા ફોલ્ડેબલ ફોન આઇફોન ડ્યુઓની બેટરી અંગેની માહિતી સામે આવી છે. યુરોપના એનર્જી લેબલિંગ ડેટાબેઝમાં રહેલા દસ્તાવેજોથી આ ફોનની બેટરી ક્ષમતાનો ખુલાસો થયો છે.

ABP અસ્મિતા