મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ટેકનોલોજીના સમાચાર

સ્માર્ટફોન અને ગેજેટ્સ, નવી એપ, ઇન્ટરનેટ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ — ટેકનોલોજીના સમાચાર ગુજરાતીમાં. નવી ટેકનોલોજી રોજિંદા વપરાશમાં ખરેખર શું બદલે છે તેના પર ધ્યાન રાખીને અહેવાલો પસંદ કરાય છે.

Breaking News : હવે 3-4 આઈફોન ખરીદવાનું સપનું ન જોતા, હવે ગ્રાહકો માત્ર 2 જ iPhone ખરીદી શકશે, કંપનીનો નિયમ જાણો

જો તમે એપલ પાસેથી નવો આઇફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો પહેલા આ સમાચાર વાંચી લો. કંપનીએ ભારતમાં આઇફોન ખરીદી પર મર્યાદા નક્કી કરી છે. ગ્રાહકો હવે એક સમયે ફક્ત બે આઇફોન જ ઓર્ડર કરી શકશે.

TV9 ગુજરાતી

એપલનો પહેલો ફોલ્ડેબલ iPhone Duo ખરીદવો યોગ્ય છે? આઇફોન ડ્યુઓ વિશે જાણવો જેવી 6 બાબતો

આ iPhone Duo નવા સ્માર્ટફોન વિશેની સમીક્ષા નથી. પરંતુ જો તમે એપલનો પહેલો ફોલ્ડેબલ ફોન ખરીદવાનું આયોજન કરી રહ્યા છો, તો આ આઇફોન ડ્યુઓ માટે એક સારો પ્રારંભિક બિંદુ હોઈ શકે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Mobile Tips: શું 0 થી 100% ચાર્જ કરવાની આદત તમારા ફોનને કરી રહી છે નબળો? જાણી લો 20-80 નો નવો નિયમ

આજના સમયમાં સ્માર્ટફોન આપણા જીવનનો એક મહત્ત્વપૂર્ણ ભાગ બની ગયો છે. તેના વિના કલાકો પસાર કરવા પણ મુશ્કેલ લાગે છે. આપણે ફોનને સુરક્ષિત રાખવા માટે તેના પર મોંઘો ટેમ્પર્ડ ગ્લાસ લગાવીએ છીએ અને સ્માર્ટફોનની…

TV9 ગુજરાતી

Breaking News: UPIથી ખાતામાં ₹60,000 જમા થાય તો પણ મળી શકે છે આવકવેરાની નોટિસ! જાણો કયા વ્યવહારો પર રાખવી પડે છે નજર

આજના ડિજિટલ યુગમાં UPI દ્વારા નાણાંની લેવડદેવડ સામાન્ય બની ગઈ છે. ચાની લારીથી લઈને મોટા વેપારીઓ સુધી, લોકો રોજિંદા વ્યવહારો માટે Google Pay, PhonePe અને Paytm જેવી એપનો ઉપયોગ કરે છે.

TV9 ગુજરાતી

Samsung Galaxy S27: નવા કેમેરા ડિઝાઇને વધારી ઉત્સુકતા, Pro અને Ultra મોડેલમાં જોવા મળશે મોટો બદલાવ

Samsung પોતાની આગામી ફ્લેગશિપ Galaxy S27 સિરીઝમાં મોટા ડિઝાઇન ફેરફારો કરવાની તૈયારી કરી રહ્યું છે. લીક થયેલી માહિતી અનુસાર S27 Pro અને Ultra મોડેલમાં સંપૂર્ણ પહોળાઈમાં ફેલાયેલું નવું હોરિઝોન્ટલ કેમેરા…

TV9 ગુજરાતી

પ્લાસ્ટિકમાંથી બનાવ્યા અસલી હીરા ! જર્મન વૈજ્ઞાનિકોએ લેસર ટેકનોલોજીથી કર્યો ચમત્કાર

જર્મનીના વૈજ્ઞાનિકોએ સામાન્ય પ્લાસ્ટિક અને શક્તિશાળી લેસરના પ્રહાર દ્વારા અતિશુદ્ધ 'નેનોડાયમંડ્સ' બનાવીને વિજ્ઞાન જગતને ચોંકાવી દીધું છે.

TV9 ગુજરાતી

ઓનલાઇન ફ્રોડ રોકવા TRAI નો મોટો પ્લાન – બદલાશે OTP સિસ્ટમ, નોટિફિકેશનમાં નહીં દેખાય નંબર

દેશમાં ઝડપથી વધી રહેલી ઓનલાઈન છેતરપિંડી અને સાયબર ફ્રોડને રોકવા માટે TRAI ઓટીપી મેસેજ સિસ્ટમમાં મોટા ફેરફારો કરવાની તૈયારી કરી રહ્યું છે.

TV9 ગુજરાતી