મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

આજનો સારાંશ

6 ઓક્ટોબર 2026, મંગળવાર

રાષ્ટ્રીય

ઓસ્ટ્રેલિયા સામે ભારત 125 રને શરમજનક રીતે હાર્યું, 149 રનમાં આખી ટીમ ઓલઆઉટ

India A vs Australia A 1st ODI: પુડુચેરી ખાતે રમાયેલી પ્રથમ બિનસત્તાવાર (અનધિકૃત) વનડે મેચમાં ભારત A ટીમને ઓસ્ટ્રેલિયા A સામે કારમી હારનો સામનો કરવો પડ્યો છે.

ABP અસ્મિતા

રમતગમત

Breaking News: શ્રેયસ અય્યરની ધમાકેદાર સદીની મદદથી ભારતે લખનૌમાં વેસ્ટ ઈન્ડિઝને 8 વિકેટે હરાવ્યું

ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝ સામેની પહેલી T20I મેચ 8 વિકેટે જીતી લીધી. ભારતીય ટીમે 172 રનનો લક્ષ્યાંક માત્ર 14.4 ઓવરમાં જ મેળવી લીધો. કેપ્ટન શ્રેયસ અય્યરે શાનદાર સદી ફટકારી.

TV9 ગુજરાતી

રમતગમત

IND vs WI 1st T20: શ્રેયસ ઐયરની 42 બોલમાં તોફાની સદી! ભારતે વિન્ડીઝને 8 વિકેટે હરાવ્યું

IND vs WI 1st T20 highlights: ભારતીય ક્રિકેટ ટીમે લખનૌના એકાના સ્ટેડિયમ ખાતે રમાયેલી પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 8 વિકેટે કારમી હાર આપી છે.

ABP અસ્મિતા

રાષ્ટ્રીય

રાહુલ ગાંધી અને કોંગ્રેસના અન્ય નેતાઓને 8 કલાક બાદ આકાશવાણીના પરિસરમાંથી હટાવ્યા

Rahul Gandhi : લગભગ 8 કલાક સુધી આકાશવાણી પરિસરમાં બેઠા રહ્યા બાદ દિલ્હી પોલીસે રાહુલ ગાંધીની અને પ્રિયંકા ગાંધીની અટકાયત કરી છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

રાષ્ટ્રીય

દિલ્હી હાઈકોર્ટનો મોટો ચુકાદો: બેંકો FD પર પોતાની મરજીથી વ્યાજદર ઘટાડી શકશે નહીં

Delhi High Court FD verdict: સામાન્ય રીતે લોકો પોતાની બચતને સુરક્ષિત રાખવા અને તેના પર નિશ્ચિત વળતર મેળવવા માટે બેંકોમાં ફિક્સ્ડ ડિપોઝિટ (FD) કરાવતા હોય છે.

ABP અસ્મિતા

રાષ્ટ્રીય

Ind vs WI 1st T20I : શ્રેયસ ઐયરની આક્રમક સદી, પ્રથમ ટી20માં ભારતનો 8 વિકેટે વિજય

India vs West Indies 1st T20I Score : ડેબ્યૂ કરનાર નમન ધીરની ચુસ્ત બોલિંગ (3 વિકેટ) બાદ કેપ્ટન શ્રેયસ ઐયરની અણનમ સદીની (102)ની મદદથી ભારતે વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ ટી20માં 8 વિકેટે વિજય મેળવ્યો છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

ગુજરાત

ખેરાલુના 122 આંગણવાડી કેન્દ્રોમાં 'આંગણ કા ઉત્સવ' અને સ્વચ્છતા અભિયાન: ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી સહિત અધિકારીઓની હાજરીમાં બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા - Sundhiya(Vadna

દિવ્ય ભાસ્કર · મહેસાણા

રાષ્ટ્રીય

અમેરિકી સાંસદોએ ભારતીય પાઇલટની બહાદુરીના કર્યા વખાણ, સ્મિત મચ્છરના સન્માનમાં ઠરાવ રજૂ કર્યો

યુ.એસ. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં એક ઠરાવ રજૂ કરવામાં આવ્યો છે જેમાં ફ્લાયદુબઈ ફ્લાઇટ 1073ના ભારતીય પાઇલટ કેપ્ટન સ્મિત મચ્છરની બહાદુરીની પ્રશંસા કરવામાં આવી છે અને વિમાનમાં થયેલા કથિત આતંકવાદી હુમલાન…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

જીવનશૈલી

ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણી માટે ભારતીય ટી20 ટીમની જાહેરાત, 4 વર્ષ પછી ભુવનેશ્વર કુમારની વાપસી

India T20I Squad for New Zealand Tour : ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટેની ભારતની ટી20 ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ ટીમમાં સૌથી મોટી વાત એ છે કે ભુવનેશ્વર કુમારની વાપસી થઇ છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

ગુજરાત

રાજ્યભરમાં ચાલી રહેલી વકીલોની હડતાળ સમેટાઈ, ભાડા વિધેયક મુદ્દે સરકાર સાથે મળેલી બેઠક બાદ વકીલ પ્રતિનિધિઓની જાહેરાત

રાજ્યભરમાં ચાલી રહેલી વકીલોની હડતાળનો આખરે અંત આવ્યો છે. બાર કાઉન્સિલ ઑફ ગુજરાતે ભાડા વિધેયક મુદ્દે સરકાર સાથેની મંત્રણા બાદ હડતાળ સમેટવાની જાહેરાત કરી છે.

TV9 ગુજરાતી