દિવાળી સુધી ગલગોટાનો છોડ ભરાઈ જશે ફૂલોથી ! માળીની આ ફ્રી ટ્રિક અપનાવો, એકસાથે ખીલશે ઢગલાબંધ ફૂલો
દિવાળી પહેલાં ગલગોટાના છોડને ફૂલોથી ભરપૂર બનાવવા માંગો છો? તો માળીની આ સરળ ટ્રિક જાણી લો. છોડની ટોચની યોગ્ય કાપકૂપથી નવી ડાળીઓ વિકસવામાં અને વધુ ફૂલો આવવામાં મદદ મળી શકે છે.