મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

જીવનશૈલીના સમાચાર

આરોગ્ય અને ફિટનેસ, ખાનપાન અને રેસીપી, પ્રવાસ, ફેશન તથા રોજિંદા જીવનને લગતા સમાચાર આ વિભાગમાં. અહીંના આરોગ્ય વિષયક અહેવાલ તબીબી સલાહનો વિકલ્પ નથી — નિર્ણય લેતાં પહેલાં નિષ્ણાતની સલાહ લેવી.

દાંતમાં અચાનક ઝણઝણાટી થાય છે ? આજે જ અજમાવો આ અસરકારક ‘ઘરગથ્થુ ઉપચાર’, તરત જ રાહત મળશે

દાંતમાં થતી ઝણઝણાટી ઘણા લોકો માટે મોટી મુશ્કેલી બની રહી છે. દાંતની આ ઝણઝણાટી અથવા સંવેદનશીલતા ન માત્ર ખાવા-પીવાનો સ્વાદ બગાડી દે છે પરંતુ આગળ ચાલીને મોટી મુશ્કેલી પણ ઊભી કરી શકે છે.

TV9 ગુજરાતી

નવરાત્રીમાં અને સામન્ય દિવસોમાં ભારતના એવા 7 પ્રસિદ્ધ મંદિર જ્યાં દેવી – દેવતાને લાગે છે નોનવેજનો ભોગ, જાણો સદીઓ જૂની પરંપરા!

નવરાત્રીમાં જ્યાં એક તરફ સાત્વિક આહાર અને પૂજાનું મહત્વ છે, ત્યારે ભારતમાં કેટલાક એવા શક્તિપીઠો અને પવિત્ર મંદિરો પણ છે જ્યાં દેવીને માછલી અને બકરાના માંસનો નૈવેદ્ય ધરાવવાની પ્રાચીન તાંત્રિક પરંપરા ચા…

TV9 ગુજરાતી

Beetroot Benefits: બીટરૂટ ખાવાથી હાઈ બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ મળે છે? જાણો તેના ફાયદા

જીવનશૈલી | આપણે દરરોજ જે ખોરાક ખાઈએ છીએ તે આપણા સ્વાસ્થ્ય પર ખૂબ જ અસર કરે છે. બીટરૂટ એક એવો ખોરાક છે જે હાઈ બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરી શકે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Geyser Safety Tips: મહિનાઓથી બંધ ગીઝર સીધું ON ન કરતા! ઠંડી શરૂ થાય તે પહેલાં જાણી લો આ સેફ્ટી ટિપ્સ

શિયાળામાં ગરમ પાણી માટે ગીઝર ચાલુ કરતાં પહેલાં કેટલીક જરૂરી બાબતો તપાસવી જરૂરી છે. વાયરિંગ, અર્થિંગ, પાણીના લીકેજ, સેફ્ટી સિસ્ટમ અને ગેસ ગીઝરના વેન્ટિલેશન અંગે કઈ સાવચેતી રાખવી?

TV9 ગુજરાતી

અદનાન સામીએ તેની ફિટનેસનું સિક્રેટ જાહેર કર્યું, 6 મહિનામાં ઘટાડ્યું 120 કિલો વજન

વજન ઘટાડવું એ એક એવી પ્રક્રિયા છે જેમાં સખત મહેનત અને યોગ્ય આહારની જરૂર પડે છે. સ્થૂળતા ઘણીવાર સ્વાસ્થ્ય માટે મોટો ખતરો બની જાય છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

નવરાત્રી સ્પેશિયલ સાબુદાણા ચિયા પુડિંગ, મિનિટોમાં બની જશે!

જીવનશૈલી | નવરાત્રી શરૂ છે આજે માતાજીનું પાંચમું નોરતું છે, આ દિવસોમાં ઘણા ભક્તો ઉપવાસ પણ રાખે છે, ઉપવાસ-વ્રતમાં જ્યારે શરીરને ઠંડક, તાકાત અને નવો સ્વાદ આપવો હોય ત્યારે સાબુદાણા ચિયા પુડિંગ એ અત્યંત પ…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

નવરાત્રીના ઉપવાસમાં કંઈ અલગ ટ્રાય કરો, અજમાવો સામાની ક્રિસ્પી ટિક્કી રેસીપી

Navratri special farali Sama Rice Tikki Recipe : નવરાત્રિના નવ દિવસ દરમિયાન, દેવી દુર્ગાના નવ સ્વરૂપોની ધાર્મિક રીતે પૂજા કરવામાં આવે છે. ઘણા ભક્તો આ પ્રસંગે નવ દિવસનો ઉપવાસ પણ કરે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી