મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

જીવનશૈલીના સમાચાર

આરોગ્ય અને ફિટનેસ, ખાનપાન અને રેસીપી, પ્રવાસ, ફેશન તથા રોજિંદા જીવનને લગતા સમાચાર આ વિભાગમાં. અહીંના આરોગ્ય વિષયક અહેવાલ તબીબી સલાહનો વિકલ્પ નથી — નિર્ણય લેતાં પહેલાં નિષ્ણાતની સલાહ લેવી.

Navratri Beauty Tips। ગરબા રમ્યા પછી ચહેરો નિસ્તેજ અને ઓઈલી થઈ ગયો છે? ઇન્સ્ટન્ટ ગ્લો માટે ઘરે જ બનાવો આ ફેસપેક

જીવનશૈલી | નવરાત્રી (Navratri) ના દિવસો નજીક આવતાં જ દરેક ઘરમાં એક અનોખો ઉત્સાહ છવાઈ જાય છે. ચણિયાચોળીની ખરીદી, ગરબાના સ્ટેપ્સનું રિહર્સલ અને રાતભર ગરબા રમવાનું આયોજન શરુ થઈ જાય છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

પાયલટ હંમેશાં સફેદ શર્ટ જ કેમ પહેરે છે? જાણો તેની પાછળનું મોટું કારણ

એરલાઇનના પાયલટ સફેદ શર્ટ પહેરે છે. તે માત્ર ફેશન માટે નથી. તેમનો આ ઓળખીતો લુક ઉડ્ડયન ક્ષેત્રના ઇતિહાસ, વ્યવહારુ જરૂરિયાતો અને મુસાફરો સમક્ષ એરલાઇન દ્વારા રજૂ કરવામાં આવતી પ્રોફેશનલ છબીને દર્શાવે છે.

TV9 ગુજરાતી

ગરબા રમીને પગમાં છાલા થઇ ગયા છે? આ નુસખા દુખાવો દૂર કરશે

જીવનશૈલી | નવરાત્રી (Navratri) નવ રાતો જોશભર્યા મ્યુઝિક, ગરબા સર્કલ અને ઉત્સાહી દાંડિયા રાસ લઈને આવે છે. જોકે, કઠોર ટ્રેડિશનલ ફૂટવેર પહેરીને જમીન પર કલાકો સુધી સતત ડાન્સ કરવાથી ઝડપથી પીડાદાયક ફોલ્લા,…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

ડબલ સીઝનમાં નાક બંધ થવાથી રાત્રે ઊંઘ નથી આવતી? આ રસોડાનો મસાલો રાહત આપશે

જીવનશૈલી | નવરાત્રીનું આજે ત્રીજું નોરતું છે, ચારે બાજુ રોશનીનો ઝગમગાટ અને ઉત્સવનો માહોલ છે! પણ જો આ જ ક્ષણે તમને શરદી-ખાંસી અને નાક બંધ થઈ ગયું હોય, તો બધો આનંદ જતો રહ્યો, ખરું ને?

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Travel Tps : હિલ સ્ટેશન, બીચ નહી પરંતુ ફરવા માટે હવે લોકો ધાર્મિક સ્થળોએ તરફ વળ્યા

શું મંદિરોએ ભારતનો પ્રવાસનો નકશો બદલી નાંખ્યો છે? ગોવા અને મનાલી ઉપરાંત, કેદારનાથ, કાશી અને કૈંચી એ મુલાકાત લેવા જેવા થોડા સ્થળો છે.

TV9 ગુજરાતી

અખરોટ કે બદામ: બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે કયું સારું છે?

જીવનશૈલી | અખરોટ અને બદામ ઓમેગા-3 ફેટી એસિડ,મોનોઅનસેચ્યુરેટેડ ફેટ્સ અને મેગ્નેશિયમથી ભરપૂર હોય છે, જે બ્લડ પ્રેશર અને ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

કાનુની સવાલ : ટ્રેનના પાટાથી કેટલા દૂર તમે ઘર બનાવી શકો છો? નહીં તો, મિલકત ગેરકાયદેસર ગણાશે જાણો

ટ્રેનમાં મુસાફરી કરતી વખતે, તમે બારીની બહાર ખેતરો, બજારો અને લોકોના ઘરો જોઈ શકો છો. ક્યારેક રેલ્વે ટ્રેકની ખૂબ નજીક ઘરોની હરોળ દેખાય છે, અને ક્યારેક દુર જોવા મળે છે.

TV9 ગુજરાતી

શું બદલાતા હવામાનમાં હોઠ ફાટી જાય છે? ઘીનો ઉપયોગ કરીને ઘરે જ લિપ બામ બનાવો

જીવનશૈલી | હવામાન બદલાતા હોઠ સૂકા અને ખરબચડા થવા સામાન્ય છે. ક્યારેક હોઠ એટલા ફાટી જાય છે કે ભેજ જાળવી રાખવો મુશ્કેલ બની જાય છે. ઘણાને શિયાળામાં કોમર્શિયલ લિપ બામ તેના હોઠ પર વધારે અસર કરતા નથી.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી