મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

જીવનશૈલીના સમાચાર

આરોગ્ય અને ફિટનેસ, ખાનપાન અને રેસીપી, પ્રવાસ, ફેશન તથા રોજિંદા જીવનને લગતા સમાચાર આ વિભાગમાં. અહીંના આરોગ્ય વિષયક અહેવાલ તબીબી સલાહનો વિકલ્પ નથી — નિર્ણય લેતાં પહેલાં નિષ્ણાતની સલાહ લેવી.

Breaking News : શિયાળામાં કોફીની ચુસ્કી થશે સસ્તી! દુનિયાભરમાં ઘટ્યા ભાવ, જાણો શું છે સૌથી મોટું કારણ

અનુમાન મુજબ, વર્ષ 2033 સુધીમાં વૈશ્વિક કોફીનો બજાર 375.5 અબજ ડોલર સુધી પહોંચી શકે છે. જે હાલના અંદાજિત આંકડા કરતાં 126 અબજ ડોલરથી પણ વધુ છે.

TV9 ગુજરાતી

ઈંડામાં 6 ગ્રામ પ્રોટીન હોય, પરંતુ ફાઇબર કેટલું? આ 5 ફૂડ તમને બન્ને આપશે!

જીવનશૈલી | જો તમે ઈંડાને તમારા પ્રોટીન સ્ત્રોત તરીકે વિચારો છો, તો તમારા રોજિંદા ભોજનમાં ઘણા અન્ય ઓપ્શન છે જે ધ્યાનમાં લેવા યોગ્ય છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Navratri 2026: નવરાત્રિ ઉપવાસમાં બનાવો ટેસ્ટી ફરાળી બટાકાની કઢી, નોંધી લો મિનિટોમાં તૈયાર થતી આસાન રેસીપી

Navratri 2026: નવરાત્રિના ઉપવાસમાં શરીરને ઊર્જા પૂરી પાડવા અને પેટને હળવું રાખવા માટે ફરાળી વાનગીઓ બનાવવામાં આવે છે. સામાન્ય દિવસોમાં બનતી બેસનની કઢીને બદલે ઉપવાસમાં સિંઘોડા કે રાજગરાના લોટ સાથે બાફેલ…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Ironing Tips: કપડાંને ઈસ્ત્રી કર્યા પછી તરત પહેરવા જોઈએ કે નહીં?- આ તમે નહીં જાણતા હોવ

આજની ભાગદોડ ભરી ડે ટુ ડે લાઈફમાં ઘણીવાર કપડાને ઈસ્ત્રી કરવાનો સમય નથી રહેતો, ત્યારે લોકો ફટાફટ ઈસ્ત્રી કરી એ કપડા તરત પહેરી લેતા હોય છે. પરંતુ શું આવુ કરવુ યોગ્ય છે.

TV9 ગુજરાતી

મફત સારવાર કે દવાની જરૂર છે? આ 2 સરકારી હેલ્પલાઇન નંબર પર કોલ કરી તાત્કાલિક મદદ મેળવો

Ayushman Bharat Helpline Number: જો તમને સરકારી આરોગ્ય સેવાઓ વિશે કોઈ પણ પ્રકારની માહિતી જોઈતી હોય અથવા તો કોઈ સરકારી યોજનાને લગતી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય, તો તમારા માટે એક ખુશખબર છે.

ABP અસ્મિતા

લંચ કે ડિનરમાં બનાવો રેસ્ટોરન્ટ સ્ટાઈલ મેથી મટર મલાઈ, આ રહી મિનિટોમાં તૈયાર થતી ક્રીમી રેસીપી

જો તમે શિયાળાની ઋતુમાં 'મેથી મટર મલાઈ' નથી ખાધી તો તમે એક ઉત્તમ સ્વાદ ચૂકી રહ્યા છો. આ એક ક્રીમી અને હળવી મીઠાશ ધરાવતી ઉત્તર ભારતીય વાનગી છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Rajasthan Tour: લેક સિટી થી ગોલ્ડન સિટી, શિયાળામાં રાજસ્થાનના 5 સ્થળોનો પ્રવાસ રહેશે યાદગાર

Rajasthan Winter Trip Plans : શિયાળો રાજસ્થાનની મુલાકાત લેવા માટેનો સૌથી ઉત્તમ સમય ગણાય છે. જો દિવાળી વેકેશન કે શિયાળાની ઋતુમાં રાજસ્થાનના પ્રખ્યાત સ્થળોનો ટુર પ્લાન બનાવી રહ્યા છો, તો તમારે આ 5 સુંદર…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Navratri Vrat 2026 : નવરાત્રિના વ્રતમાં સિંધવ મીઠું ખાવું યોગ્ય કે અયોગ્ય? દૂર કરો કન્ફ્યુઝન

નવરાત્રિ વ્રત દરમિયાન ફરાળ તૈયાર કરતી વખતે ઘણા લોકોના મનમાં શંકા રહે છે કે શું સિંધવ મીઠું ખરેખર સંપૂર્ણપણે સાત્વિક અને સુરક્ષિત છે?

TV9 ગુજરાતી

ઉપવાસમાં ખવાય તેવી ચાટ રેસીપી મિનિટોમાં તૈયાર કરો, ટેસ્ટ એવો કે મજા પડી જશે

Vrat Recipe : નવરાત્રીના નવ દિવસ દરમિયાન લોકો ભક્તિ સાથે ઉપવાસ પણ રાખે છે. જે લોકો ઉપવાસ કરે છે તેઓ ફળ આધારિત આહાર સાથે ઉપવાસ તોડે છે. તેથી તેઓ દરરોજ કંઈક નવું અને હેલ્ધી ખાવાનું પસંદ કરે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી