ઇંડિગોની ફ્લાઇટ પર વીજળી પડી, પ્લેનનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત, 104 પ્રવાસી હતા સવાર
પટનાથી લખનઉ જઈ રહેલી ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ બુધવાર (7 ઓક્ટોબર, 2026)ની સાંજે ખરાબ હવામાન દરમિયાન આકાશીય વીજળીની ચપેટમાં આવી ગઈ હતી. લખનઉની આસપાસ પહોંચતી વખતે વિમાન લગભગ 17 હજાર ફૂટની ઊંચાઈ પર હતું.