મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

જીવનશૈલીના સમાચાર

આરોગ્ય અને ફિટનેસ, ખાનપાન અને રેસીપી, પ્રવાસ, ફેશન તથા રોજિંદા જીવનને લગતા સમાચાર આ વિભાગમાં. અહીંના આરોગ્ય વિષયક અહેવાલ તબીબી સલાહનો વિકલ્પ નથી — નિર્ણય લેતાં પહેલાં નિષ્ણાતની સલાહ લેવી.

Nitrogen-Rich Liquid Fertilizer from Grass : ઘાસને કચરો સમજીને ફેંકી ન દેતા ! 10 દિવસમાં બની જશે છોડ માટે જબરદસ્ત ખાતર

લૉનમાંથી નીકળતી કાપેલી ઘાસને કચરો સમજીને ફેંકતા નહીં! આ જ ઘાસમાંથી ઘરે બનાવી શકાય છે નાઇટ્રોજનથી ભરપૂર લિક્વિડ ખાતર. કેવી રીતે બનાવવું અને કયા છોડ માટે થશે ફાયદાકારક? જાણો સરળ રીત.

TV9 ગુજરાતી

દૂધનો સ્વાદ અને પોષણ વધારવા માટે ઘરે જ ડ્રાય ફ્રૂટ્સ પાવડર બનાવો, આવી છે સરળ રેસીપી

Dry Fruits Powder Recipe for Milk : ઘરમાં તમે મેવાને મિક્સ કરીને સરળતાથી ડ્રાયફ્રૂટ્સ પાવડર તૈયાર કરી શકો છો. તેને દૂધમાં ઉમેરવાથી દૂધની પૌષ્ટિકતા વધે છે અને સ્વાદમાં પણ વધારો થાય છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

દિવાળીમાં કરો ભગવાનના દેશનો પ્રવાસ, ફેમિલી ટ્રીપ સાથે હનિમૂન સાથે ઉત્તમ સ્થળ

Best Tourist Places In Kerala : કેરળ ગુજરાતી પ્રવાસીઓ માટે એક અત્યંત લોકપ્રિય અને આદર્શ પ્રવાસન સ્થળ છે. શિયાળાની શરૂઆતના આ દિવસોમાં ત્યાંનું હવામાન ખુબ જ સુખદ અને પ્રકૃતિ સોળે કળાએ ખીલેલી હોય છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

વાળ માટે મોંઘી પ્રોડક્ટ્સની જરૂર નથી, આ 5 સરળ ટિપ્સથી વાળ સોફ્ટ અને મુલાયમ થશે

જીવનશૈલી | ડ્રાય અને નિર્જીવ વાળ ઘણીવાર આપણને એવું વિચારવા મજબૂર કરે છે કે ફક્ત મોંઘા વાળની પ્રોડક્ટ્સ જ આ કામ કરશે. પરંતુ કેટલીક સરળ બાબતો વાળની ​​યોગ્ય સંભાળમાં મદદ કરી શકે છે, ખાસ કરીને જ્યારે વારં…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

ભુજિયા કચોરી રેસીપી, કંઈક નવું અને ઝટપટ બની જશે!

જીવનશૈલી | ભુજિયા કચોરીએ સાંજના ચાના સમય માટે કે તહેવારોમાં બનાવવામાં આવતી એક અત્યંત ક્રિસ્પી, ચટાકેદાર અને સ્વાદિષ્ટ વાનગી છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

ચુરમુર ચાટ રેસીપી, એકદમ ક્રિસ્પી અને ચટાકેદાર લાગશે!

જીવનશૈલી | ચુરમુર ચાટએ કોલકાતાની પ્રખ્યાત અને લોકપ્રિય પકોડી સ્ટ્રીટ ફૂડ વેરાયટી છે. ચટાકેદાર, ખાટી મીઠી અને મસાલેદાર વાનગીઓ શોધતા લોકો માટે આ ચાટ એક ડ્રીમ ડીશ છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Nana Patekar Death: નાના પાટેકરનું 75 વર્ષની વયે નિધન, કાર્ડિયાક અરેસ્ટ, CPR અને મહત્વનો ટાઈમ

જીવનશૈલી | પીઢ અભિનેતા નાના પાટેકરનું ગુરુવારે સવારે ગોવા સ્થિત તેમના નિવાસસ્થાને હૃદયરોગના હુમલાથી અવસાન થયું. અભિનેતા 75 વર્ષના હતા.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

3 ગ્રામ પ્રોટીન, વિટામિન બી12, બાયોટિન, ઈંડાની જરદી ખાવાનું કેમ ટાળવું ન જોઈએ?

જીવનશૈલી | ઘણા લોકોને તેમના સ્વાસ્થ્ય અને વેઇટ ટ્રેનિંગના ભાગ રૂપે ફક્ત ઈંડાનો સફેદ ભાગ ખાવાની આદત હોય છે, જરદી નહીં. આનું કારણ એ છે કે જરદી ખાવાથી કોલેસ્ટ્રોલનું સ્તર વધશે અને શરીરમાં બિનજરૂરી ચરબીનો…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Home Garden Fertilizer: ઘરની બચેલી છાશનો કરો સ્માર્ટ ઉપયોગ, ગાર્ડન માટે બની શકે છે ઉપયોગી લિક્વિડ ખાતર

ઘરમાં બચેલી છાશને ફેંકવાને બદલે તેનો ઉપયોગ ગાર્ડનિંગમાં કરી શકાય છે. જાણો છાશને કેટલા પાણીમાં ભેળવવી, કયા છોડમાં ઉપયોગ કરી શકાય અને વધારે પ્રમાણથી કેમ બચવું જરૂરી છે.

TV9 ગુજરાતી

શું તમારું બ્લડ પ્રેશર ઝડપથી ઓછું થતું નથી? આ ફળ ખાવાથી ફરક પડશે !

જીવનશૈલી | હાઈ બ્લડ પ્રેશર (High blood pressure) અથવા હાયપરટેન્શન, આજે એક ખૂબ જ સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યા છે, જે લગભગ અડધા પુખ્ત વયના લોકો અને 60 વર્ષથી વધુ ઉંમરના 70 ટકા લોકોને અસર કરે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી