શું રાત્રે પગમાં દુખાવો થાય છે? સૂતા પહેલા આ ઉપાય અજમાવી જુઓ
જીવનશૈલી | ઘણા લોકો વ્યસ્ત દિવસ પછી રાત્રે થાક અનુભવે છે. આવી પરિસ્થિતિઓમાં, કેટલાક લોકો રાહત મેળવવા માટે ઘરેલું ઉપાયો અજમાવે છે.
આરોગ્ય અને ફિટનેસ, ખાનપાન અને રેસીપી, પ્રવાસ, ફેશન તથા રોજિંદા જીવનને લગતા સમાચાર આ વિભાગમાં. અહીંના આરોગ્ય વિષયક અહેવાલ તબીબી સલાહનો વિકલ્પ નથી — નિર્ણય લેતાં પહેલાં નિષ્ણાતની સલાહ લેવી.
જીવનશૈલી | ઘણા લોકો વ્યસ્ત દિવસ પછી રાત્રે થાક અનુભવે છે. આવી પરિસ્થિતિઓમાં, કેટલાક લોકો રાહત મેળવવા માટે ઘરેલું ઉપાયો અજમાવે છે.
જીવનશૈલી | આજની વ્યસ્ત જીવનશૈલીમાં, ઘણા લોકો માટે સ્વાસ્થ્ય જાળવવું એક મોટો પડકાર બની રહ્યું છે. કસરતના અભાવ અને અયોગ્ય ખાવાની આદતોને કારણે, વજન વધવું અને તેનાથી સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓ આજે મોટાભાગન…
બ્રેકઅપ થવું અને આપઘાત માટે ઉશ્કેરવું બંને અલગ બાબતો છે. તેલંગાણાના એક કેસમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે લગ્ન કરવાનો ઇનકાર કરવો એ આપોઆપ સુસાઇડ માટે દુષ્પ્રેરણ ગણી શકાય નહીં.
જો તમે એ જ જૂની તૂવેર દાળ ખાઈને કંટાળી ગયા હોવ અને કંઈક અલગ અજમાવવા માંગતા હોવ તો તમારે ચોક્કસપણે મહારાષ્ટ્રીયન 'ચણા દાળ આમટી' બનાવવી જોઈએ. લોકોને તેનો મીઠો અને ચટાકેદાર સ્વાદ ખૂબ ગમે છે.
લીંબુનો રસ કાઢ્યા પછી છાલને કચરો સમજીને ફેંકતા હોવ તો હવે થોભી જજો! કુંડા અને ગાર્ડન માટે આ છાલનો 7 રીતે ઉપયોગ કરી શકાય છે. જાણો કઈ રીતે લીંબુની છાલને છોડની સંભાળમાં કામમાં લઈ શકાય.
કેન્સરની સારવાર માટે થતા ઊંચા ખર્ચ વચ્ચે કેંદ સરકારે નોન-શેડ્યુલ્ડ એન્ટી કેન્સર દવાઓની કિંમતને લઈ એક મોટો નિર્ણય લીધો છે. સરકારે આવી બધી કેન્સર વિરોધી દવાઓના ટ્રેડ માર્જિન પર 30% મર્યાદા લાદવાનો નિર્ણ…
પાણી પીવાની ખોટી પદ્ધતિ પણ સ્વાસ્થ્ય બગાડી શકે છે. ઊભા રહીને કે એકદમ ઠંડુ પાણી પીવાથી શું નુકસાન થાય અને નહાયા પછી પાણી પીવું કેમ ફાયદાકારક છે? જાણો આયુર્વેદિક ટિપ્સ.
બાળકોને બહારનો પિઝા અને રોલ બહુ ગમતો હોય છે પણ દરરોજ બહારનું ખાવાનું સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. તમે ઘરમાં જ રહેલી ઓછી સામગ્રીથી પિઝાનો સ્વાદ ધરાવતો હેલ્ધી અને ટેસ્ટી પનીર પિઝા રોલ બનાવી…
હાસ્ય માત્ર ખુશી વ્યક્ત કરવાની એક સરળ રીત નથી, પરંતુ તે આપણા મન અને શરીર પર પણ સકારાત્મક અસર કરી શકે છે. દિલથી હસવાથી તણાવ ઓછો થવામાં, મન પ્રસન્ન કરવામાં અને શરીરને હળવાશ અનુભવવામાં મદદ મળી શકે છે.