ઉંમર પ્રમાણે દરરોજ કેટલું પ્રોટીન લેવું જરૂરી છે? જાણો સ્નાયુ અને હાડકાં માટે સાચો ડાયેટ ચાર્ટ
daily protein requirement: આજના વ્યસ્ત અને દોડધામ ભરેલા જીવનમાં સ્વસ્થ રહેવું એ દરેક મનુષ્યની પ્રાથમિક જરૂરિયાત બની ગઈ છે.
આરોગ્ય અને ફિટનેસ, ખાનપાન અને રેસીપી, પ્રવાસ, ફેશન તથા રોજિંદા જીવનને લગતા સમાચાર આ વિભાગમાં. અહીંના આરોગ્ય વિષયક અહેવાલ તબીબી સલાહનો વિકલ્પ નથી — નિર્ણય લેતાં પહેલાં નિષ્ણાતની સલાહ લેવી.
daily protein requirement: આજના વ્યસ્ત અને દોડધામ ભરેલા જીવનમાં સ્વસ્થ રહેવું એ દરેક મનુષ્યની પ્રાથમિક જરૂરિયાત બની ગઈ છે.
ઓક્ટોબર શરૂ થતાં જ જો તમે આ 7 શાકભાજી વાવવાનું શરૂ કરી દો, તો આવનારા શિયાળામાં બજારમાંથી શાક ખરીદવાની જરૂરિયાત ઘણી ઓછી થઈ શકે છે. કઈ છે આ 7 શાકભાજી અને તેને ઘરે ઉગાડવાની સાચી રીત શું છે?
પાવ ભાજી એ મુંબઈનું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે જેનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે. સામાન્ય રીતે તે ડુંગળી સહિત વિવિધ શાકભાજીના મિશ્રણથી બનાવવામાં આવે છે.
2 સ્રોતમાં — ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી
શું તમને સવારે ઉઠ્યા પછી પણ થાક અને માનસિક તણાવ અનુભવાય છે? તો હોઈ શકે છે કે તમારી ઊંઘવાની દિશા ખોટી છે! વાસ્તુશાસ્ત્ર મુજબ કઈ દિશામાં માથું રાખીને ઊંઘવાથી ઊંડી ઊંઘ આવે છે અને કઈ દિશામાં ઊંઘવાથી બચવું…
ઘણીવાર રાતના ભોજન પછી 2-4 રોટલીઓ વધી જતી હોય છે અને બીજા દિવસે તેનું શું કરવું તે સમજાતું નથી. કેટલાક લોકો તેને ફરી ગરમ કરીને ખાઈ લે છે, જ્યારે ઘણા લોકો તેને પ્રાણીઓને ખવડાવી દે છે અથવા ફેંકી દે છે.
હોટેલમાં મળતી રૂમાલી રોટી એટલી પાતળી અને નરમ હોય છે કે તેને ઘરે બનાવવી મુશ્કેલ લાગી શકે છે. જોકે તમે સામાન્ય રોટલીના તવા પર પણ તેને ચોક્કસપણે બનાવી શકો છો.
શું તમે પણ શર્ટના કોલર પરના હઠીલા ડાઘથી પરેશાન છો? વારંવાર મશીનમાં ધોવા છતાં પરસેવો અને ધૂળના ડાઘ દૂર નથી થતા? તો હવે ચિંતા છોડો! જાણવા માટે પોસ્ટ વાંચો અને આ સરળ ટિપ્સ આજે જ અજમાવો!
Safari Tips : વન્યપ્રાણીઓના સંરક્ષણ અને પ્રવાસીઓની સલામતી માટે ભારતના મોટાભાગના રાષ્ટ્રીય ઉદ્યાનો ચોમાસા દરમિયાન બંધ રહે છે.
આજના સમયમાં ઈન્ટરનેશનલ ટ્રિપ પ્લાન કરવી એ દરેક વ્યક્તિનું સપનું હોય છે પરંતુ મોટાભાગના લોકો બજેટના ડરથી વિદેશ જવાનું ટાળતા હોય છે.