મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

જીવનશૈલીના સમાચાર

આરોગ્ય અને ફિટનેસ, ખાનપાન અને રેસીપી, પ્રવાસ, ફેશન તથા રોજિંદા જીવનને લગતા સમાચાર આ વિભાગમાં. અહીંના આરોગ્ય વિષયક અહેવાલ તબીબી સલાહનો વિકલ્પ નથી — નિર્ણય લેતાં પહેલાં નિષ્ણાતની સલાહ લેવી.

‘હાર્ટ એટેક’ આવતા પહેલાં શરીરના કયા અંગોમાં થાય છે ‘દુખાવો’? આ 5 સંકેત દેખાય તો તરત જ હોસ્પિટલ પહોંચો

શું તમે જાણો છો કે, હાર્ટ એટેક આવે તે પહેલાં આપણું શરીર આપણને અગાઉથી જ કેટલાક મોટા ઈશારા અને ચેતવણી આપે છે? આજના સમયમાં હાર્ટ એટેકની સમસ્યા ફક્ત ઉંમરલાયક લોકો સુધી સીમિત નથી રહી પણ નાની ઉંમરના યુવાનો…

TV9 ગુજરાતી

નિયમિત કઢી ભાતમાં પ્રોટીન ઉમેરો, આ રેસીપી કરો ટ્રાય

જીવનશૈલી | હેલ્ધી ખાવાનો અર્થ એ નથી કે તમને જે ભાવતું હોય તે ખાવાનું બંધ કરો. ક્યારેક, તમારે ફક્ત એક સ્માર્ટ ટ્વિસ્ટની જરૂર છે, તમે કઢી તો બનાવતા જ હશો !

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

પેટનો દુખાવો, ઉલટી અને નબળાઈ… ફૂડ પોઈઝનિંગ થાય ત્યારે તરત જ કરો આ 5 કામ, મિનિટોમાં મળશે રાહત

બહારનું જંક ફૂડ અથવા ખરાબ ખોરાક ખાવાથી ફૂડ પોઇઝનિંગ થઈ શકે છે. તેનાથી પેટમાં તીવ્ર દુખાવો પણ થાય છે. પરંતુ શું તમે જાણો છો કે તેનાથી કેવી રીતે છુટકારો મેળવવો? ચાલો જાણીએ.

TV9 ગુજરાતી

Trending Video: ચીની મહિલાએ અમેરિકામાં વગાડી ‘હનુમાન ચાલીસા’, 2 મિનિટમાં બાળક ઘસઘસાટ ઊંઘી ગયું

અમેરિકામાં રહેતી ચીની મહિલાનો 4 મહિનાનો બાળક જ્યારે પણ રડવા લાગે છે, ત્યારે તેને શાંત કરવા માટે તે કોઈ હાલરડું નહીં પણ હનુમાન ચાલીસા ચલાવે છે.

TV9 ગુજરાતી

શું આખા ફ્રૂટ્સ ખાવા જોઈએ કે તેનો રસ પીવો જોઈએ? ડાયાબિટીસ અને હૃદય રોગ માટે શું સારું?

જીવનશૈલી | 37 લાખથી વધુ અમેરિકન પુખ્ત વયના લોકો પર કરવામાં આવેલા એક નવા અભ્યાસમાં ફળોના સેવન અને હૃદયના સ્વાસ્થ્ય વચ્ચે સંબંધ હોવાનું સૂચવવામાં આવ્યું છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

ફ્રીજમાં રાખેલો લોટ ખરાબ થઈ ગયો છે કે નહીં તે કેવી રીતે જાણી શકાય? જાણો 3 સિક્રેટ ટિપ્સ

જીવનશૈલી | સવારની ચા બનાવવાની અને ટિફિન પેક કરવાની દોડધામમાં, જો રોટલીનો લોટ ગૂંથવાની ઝંઝટ ઓછી થઈ જાય તો? આ વાતને ધ્યાનમાં રાખીને, ઘણા ઘરની ગૃહિણીઓ ઘણીવાર આગલી રાત્રે લોટ ગૂંથીને ફ્રિજમાં સંગ્રહિત કરે…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

રોટલી કે ભાખરી સાથે બનાવો ટેસ્ટી તડકા ચટણી, શાકની જરૂર નહિ પડે!

જીવનશૈલી | જો તમે રોજ રોજના ભોજનમાં કંઈક તીખું, ચટપટું અને નવું ઉમેરવા માંગો છો, તો રાજસ્થાનની આ પ્રખ્યાત ડુંગળી તડકા ચટણી જરૂર બનાવો.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

પગ પર પગ ચઢાવી બેસવાની આદત છે? શું તે અજાણતાં હૃદય અને ધમનીઓને નુકસાન પહોંચાડી શકે?

જીવનશૈલી | ખુરશી કે સોફા પર બેસતી વખતે પગે પગ ચઢાવીને બેસવું એ આપણા બધાની ખૂબ જ જૂની અને પરિચિત આદત છે. તે ખૂબ જ આરામદાયક અને સ્ટાઇલિશ લાગે છે ને?

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Virat Kohli Home Inside Photos : સુકૂન, લક્ઝરી અને પ્રકૃતિ… વિરાટ કોહલીનું અલિબાગ હોલિડે હોમ છે એકદમ શાનદાર

ક્રિકેટના મેદાનની દોડધામથી દૂર, વિરાટ કોહલીનું અલિબાગ સ્થિત આ હોલિડે હોમ છે. મોટો કાચ, નેચરલ લાઇટ અને લીલોતરીથી ઘેરાયેલું આ આલીશાન ઘર વિરાટ કોહલી અને તેના પરિવાર માટે રિલેક્સ થવાની અને વિરામ લેવાની પ્…

TV9 ગુજરાતી

Pitru Paksha 2026 : પિતૃ પક્ષમાં ભૂલથી પણ ઘરે ન લાવશો આ 5 વસ્તુઓ! માન્યતા છે કે પિતૃઓ નારાજ થઈ શકે છે

પિતૃ પક્ષ દરમિયાન કેટલીક વસ્તુઓની ખરીદી ટાળવાની ધાર્મિક માન્યતા છે. જાણો એવી કઈ 5 વસ્તુઓ છે, જેને આ સમયગાળામાં ઘરે લાવવાનું ટાળવામાં આવે છે અને તેની પાછળ શું માન્યતા છે.

TV9 ગુજરાતી