ખાંડ વગર પણ બનશે એકદમ ટેસ્ટી સોજીનો શીરો, પરફેક્ટ રેસીપી આ રહી
જીવનશૈલી | મીઠાઈઓ વગર ભારતીય તહેવારો અને પ્રસંગો અધૂરા માનવામાં આવે છે. સામાન્ય રીતે સોજીનો શીરો બનાવતી વખતે સફેદ ખાંડનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ આ રેસીપીમાં ખાંડને બદલે ઓર્ગેનિક દેશી ગોળ અને દૂધનો…