મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

જીવનશૈલીના સમાચાર

આરોગ્ય અને ફિટનેસ, ખાનપાન અને રેસીપી, પ્રવાસ, ફેશન તથા રોજિંદા જીવનને લગતા સમાચાર આ વિભાગમાં. અહીંના આરોગ્ય વિષયક અહેવાલ તબીબી સલાહનો વિકલ્પ નથી — નિર્ણય લેતાં પહેલાં નિષ્ણાતની સલાહ લેવી.

તમારા રેસ્ટિંગ હાર્ટનો દર 120 ધબકારા પ્રતિ મિનિટ છે શું આ સામાન્ય છે?

જીવનશૈલી | તે 23 વર્ષનો હતો જ્યારે તેની સ્માર્ટવોચમાં કંઈક અસામાન્ય દેખાતું હતું: તેના રેસ્ટિંગ હાર્ટબીટ પ્રતિ મિનિટ 120 ધબકારા જેટલા હતા. તેનું કોઈ સ્પષ્ટ કારણ નહોતું.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Home Garden Tips: ઘરના આંગણામાં ગાર્ડન છે તો તે સાપ માટે બની શકે છે ‘હાઈડિંગ સ્પોટ’! આ છોડ- ઝાડથી રહો સાવધાન

ઘરની આસપાસની ઘની ઝાડીઓ, ભેજ, કચરો અને ઉંદરો સાપને આકર્ષી શકે છે. જાણો બગીચાને સાપથી સુરક્ષિત રાખવા માટે કઈ સાવચેતી રાખવી અને કઈ માન્યતાઓથી બચવું.

TV9 ગુજરાતી

કુકરમાં સરળતાથી ‘બ્રેડ’ કેવી રીતે બનાવવી ? ઓવન વગર Bread બનાવવાની આખી રેસિપી અને બેકિંગની ટિપ્સ જુઓ

ઓવન વગર ઘરે જ માર્કેટ જેવી એકદમ સોફ્ટ અને ટેસ્ટી બ્રેડ બનાવવી હવે ખૂબ જ સરળ છે. આપણા રસોડામાં દરરોજ વપરાતા પ્રેશર કુકરમાં જ તમે માત્ર મેંદો, યીસ્ટ અને દૂધ જેવી સાધારણ વસ્તુઓથી પરફેક્ટ બ્રેડ બનાવી શકો…

TV9 ગુજરાતી

કેળાની છાલ છે ખૂબ કામની ! ફેંકવાને બદલે આ 5 રીતે બનાવો છોડ માટે ઓર્ગેનિક ખાતર

કેળું ખાધા બાદ છાલને કચરામાં ફેંકતા પહેલા આ જાણકારી ચોક્કસ વાંચો. કેળાની છાલમાંથી ઘરે જ લિક્વિડ ખાતર, પાવડર અને ફર્મેન્ટેડ ફર્ટિલાઇઝર બનાવી શકાય છે. જાણો છોડ માટે ઉપયોગ કરવાની 5 સરળ રીતો.

TV9 ગુજરાતી

Navratri 2026 Chaniya Choli Trends। આ નવરાત્રીમાં કેવી ચણિયાચોળી છે ટ્રેન્ડમાં?

ફેશન | navratri | જીવનશૈલી | નવરાત્રીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે, ખેલૈયાઓ આ તહેવારની આતુરતારથી રાહ જોતા હોય છે, અને અગાઉથી તૈયારીઓ શરૂ કરી છે, 4-5 મહિના પહેલાથી ગરબા કલાસ કરે છે, ચણિયાચોળી,…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

મહારાષ્ટ્રથી ગુજરાત સુધી પહોંચી ગઈ ક્રિસ્પી ‘કોથમીર વડી’, ગુજરાતીઓ તો ‘ચા’ સાથે બસ આ જ ખાવાનું પસંદ કરે છે

'કોથમીર વડી' એ મહારાષ્ટ્રની એક અત્યંત લોકપ્રિય અને પરંપરાગત વાનગી છે, જે ગુજરાતમાં પણ ખૂબ જ ભાવથી ખાવામાં આવે છે. આ એક એવી વાનગી છે, જે બહારથી ક્રિસ્પી અને અંદરથી પોચી હોય છે.

TV9 ગુજરાતી