જીવનશૈલીના સમાચાર
આરોગ્ય અને ફિટનેસ, ખાનપાન અને રેસીપી, પ્રવાસ, ફેશન તથા રોજિંદા જીવનને લગતા સમાચાર આ વિભાગમાં. અહીંના આરોગ્ય વિષયક અહેવાલ તબીબી સલાહનો વિકલ્પ નથી — નિર્ણય લેતાં પહેલાં નિષ્ણાતની સલાહ લેવી.
પેટમાં ગેસ ભરાઈ જવાથી છો ‘પરેશાન’? રસોડાની આ 5 વસ્તુ મિનિટોમાં આપશે ‘રાહત’
જમ્યા પછી પેટમાં ભારેપણું, ગેસ કે અસહ્ય દુખાવો થવો એ આજકાલ ખૂબ જ સામાન્ય બની ગયું છે. ઘણીવાર આ 'ગેસ' પેટમાં એવી રીતે ભરાઈ જાય છે કે, બેસવું કે ઊભા રહેવું પણ મુશ્કેલ બની જાય છે.
ડેનિમ જીન્સની પ્રેસ કેવી રીતે કરવી? ઘરે કપડા ઇસ્ત્રી કરતી વખતે આટલું ધ્યાન રાખો
Denim Jeans Iron Tips : ડેનિમ જીન્સની ફેશન સદાબહાર છે. લગભગ દરેક પાસે ડેનિમના આઉટફિટ હોય છે. તેમા જીન્સ પેન્ટ, શર્ટથી લઈને જેકેટ સુધીની દરેક વસ્તુનો સમાવેશ થાય છે.
ત્રિરંગી કોફ્તા રેસીપી, પનીર અને બીટરૂટનો ઉપયોગ કરી બનાવો આ સિક્રેટ ટિપ્સથી !
જીવનશૈલી | ત્રિરંગી કોફ્તાએ માત્ર સ્વાદમાં જ અદ્ભુત નથી, પરંતુ દેખાવમાં પણ અત્યંત આકર્ષક અને શાહી વાનગી છે. દેશભક્તિની ઉત્સવ જેવી અનુભૂતિ કરાવતા આ કોફ્તામાં કેસરી, સફેદ અને લીલા એમ ત્રણ નેચરલ કલરનું ક…
ગુસ્સામાં ચહેરો લાલ અને શરીર ગરમ કેમ થઈ જાય છે? જાણો શરીરમાં થતા આ 5 ફેરફાર !
ગુસ્સો આવવો એક સામાન્ય ભાવનાત્મક સ્થિતિ છે, પરંતુ તેની અસર શરીર પર પણ જોવા મળે છે. ગુસ્સા દરમિયાન ચહેરો લાલ થવા ઉપરાંત હૃદયના ધબકારા, પરસેવો અને શરીરમાં ગરમી જેવા ફેરફારો થઈ શકે છે.
શરીર પર ઈજા વગરના ચાંદા વારંવાર પડે છે? શરીરમાં શું ચાલી રહ્યું છે?
જીવનશૈલી | ઈજા પછી ચાંદા પડવા એ સામાન્ય વાત છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા પગ પર અચાનક બ્લ્યુ ડાઘ દેખાવા કેટલું ચિંતાજનક છે, ભલે તમે તમારી જાતને કોઈ નુકસાન ન પહોંચાડ્યું હોય?
Breaking News : ટ્રેનમાં 1 ઓક્ટોબરથી શરૂ થશે સ્પેશિયલ ચેકિંગ, ટિકિટ સાથે આ ID પણ રાખજો
1 ઓક્ટોબરથી, મધ્ય રેલ્વે ટિકિટ ચેકિંગને વધુ કડક બનાવશે. આ ઝુંબેશ 31 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે, અને તેમાં ટ્રેનો અને સ્ટેશનો પર મુસાફરોની ટિકિટ અને ઓળખ કાર્ડની તપાસનો સમાવેશ થશે.
કેમિકલયુક્ત ક્રીમને અલવિદા કહો, ગ્લોઈંગ સ્કિન માટે ઘરે વિટામિન સી સીરમ બનાવો
જીવનશૈલી | મોટાભાગના લોકો જાણે છે કે વિટામિન સી એક એન્ટીઑકિસડન્ટ છે જે સ્કિન પર મુક્ત રેડિકલની અસરોને અવરોધિત કરીને વૃદ્ધત્વ પ્રક્રિયાને ધીમી કરવામાં મદદ કરે છે.
Damaged Lungs Recovery : વર્ષોથી ધૂમ્રપાનથી ખરાબ થયેલા ફેફસાં કેવી રીતે ફરી સારા થઈ શકે? ડૉક્ટર પાસેથી જાણો
ધૂમ્રપાન અને પ્રદૂષણ ફેફસાંને ગંભીર નુકસાન પહોંચાડે છે. શું નુકસાન પામેલા ફેફસાં ફરી સ્વસ્થ થઈ શકે? હા, ધૂમ્રપાન છોડવાથી અને પ્રદૂષણથી બચવાથી ફેફસાંમાં સુધારો શક્ય છે.