જીવનશૈલીના સમાચાર
આરોગ્ય અને ફિટનેસ, ખાનપાન અને રેસીપી, પ્રવાસ, ફેશન તથા રોજિંદા જીવનને લગતા સમાચાર આ વિભાગમાં. અહીંના આરોગ્ય વિષયક અહેવાલ તબીબી સલાહનો વિકલ્પ નથી — નિર્ણય લેતાં પહેલાં નિષ્ણાતની સલાહ લેવી.
બજારની મોંઘી ચાટ ભૂલી જાઓ! માત્ર 10 મિનિટમાં ઘર પર જ બનાવો એકદમ ચટપટી અને હેલ્ધી ‘મખાના ચાટ’
સાંજના સમયે હલકી ભૂખ માટે કંઈક ચટપટું ખાવાનું મન થાય ત્યારે આ ક્રિસ્પી મખાના ચાટ એકદમ પરફેક્ટ અને હેલ્ધી વિકલ્પ છે. સ્વાદથી ભરપૂર અને સ્વાસ્થ્ય માટે ગુણકારી આ ચાટ મિનિટોમાં બની જાય છે, જે બાળકો તેમજ મ…
Festive Sale Scams: તહેવારોમાં સસ્તા સામાનની લાલચ ભારે ન પડી જાય, આ રીતે બચો ઠગોની ચાલથી
તહેવારોની સિઝનમાં ભારે ડિસ્કાઉન્ટની લાલચ તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી શકે છે. નકલી શોપિંગ વેબસાઇટ્સ, ડિલિવરી સ્કેમ્સ અને ફેક કસ્ટમર કેરથી સાવચેત રહેવા માટેના મહત્વપૂર્ણ સુરક્ષા નિયમો જાણો.
શું વ્રતમાં ઊંઘવાથી પૂજાની પવિત્રતા ભંગ થાય છે? જાણો આ અંગે શું કહે છે શાસ્ત્રો
વ્રતમાં દિવસે ઊંઘવા અંગે શાસ્ત્રોમાં શું નિયમો દર્શાવ્યા છે તે જાણો. એકાદશી સહિતના વ્રતોમાં દિવસે સૂવાથી વ્રત તૂટી જાય છે કે પૂજાનું ફળ મળે છે કે નહીં, તે અંગે ધર્મગ્રંથો અનુસાર સંપૂર્ણ માહિતી.
જિનેટિક્સમાં જ છે હાઈ કોલેસ્ટ્રોલનું જોખમ? ગભરાશો નહીં, સારા ડાયટથી તેની અસર ઘટી શકે છે
જો તમારા પરિવારમાં હાઈ કોલેસ્ટ્રોલ કે ડાયાબિટીસનો ઇતિહાસ રહ્યો છે, તો તમારા માટે એક રાહતના સમાચાર છે. તાજેતરના એક અભ્યાસમાં સામે આવ્યું છે કે, યોગ્ય અને સંતુલિત આહાર (Diet) વડે કોલેસ્ટ્રોલના જિનેટિક (…
શું તમે પણ જમવાનું ગળી જાઓ છો ? ઉતાવળમાં ખાવાની આ ખરાબ ટેવ પાડી શકે છે ગંભીર બીમારીઓનો શિકાર !
પાચનતંત્રને સ્વસ્થ રાખવા માટે ભોજનને ધીમે ધીમે અને સારી રીતે ચાવીને ખાવું જરૂરી છે. જોકે, આજકાલ ઘણા લોકો નાસ્તો, લંચ અને ડિનર ઉતાવળમાં કરે છે.
જો ભૂલથી એક્સપાયર થયેલી ટેબ્લેટ કે સિરપ લેવાઈ જાય, તો તુરંત શું કરવું ? જાણો તેના જોખમો અને જરૂરી સાવચેતી
દવા ખરીદતી વખતે તેના પેકેટ પર લખેલી એક્સપાયરી ડેટ તપાસવી ખૂબ જ જરૂરી હોય છે. ઘણીવાર લોકો એકસાથે દવાઓની ખરેદી કરી લે છે. પરંતુ લાંબા સમય સુધી ઘરમાં રાખેલી દવાઓની એક્સપાયરી ડેટ પસાર થઈ જાય તો તેનો ઉપયોગ…
કુદરતના ખોળે કરો આરામ, બે દિવસમાં પહાડોની રાણી ઊંટી હિલ સ્ટેશનનો કરો પ્રવાસ
Ooty Travel Guide : જો તમે સુખદ હવામાન, ઠંડું વાતાવરણ, ગાઢ જંગલો, ચાના બગીચા અને ઉંચી ટેકરીઓ જોવા માંગતા હોવ તો દક્ષિણ ભારતનું સુંદર હિલ સ્ટેશન ઊટી જઈ શકાય છે. કેટલીક જગ્યાઓ એવી છે જે આરામદાયક છે.