જીવનશૈલીના સમાચાર
આરોગ્ય અને ફિટનેસ, ખાનપાન અને રેસીપી, પ્રવાસ, ફેશન તથા રોજિંદા જીવનને લગતા સમાચાર આ વિભાગમાં. અહીંના આરોગ્ય વિષયક અહેવાલ તબીબી સલાહનો વિકલ્પ નથી — નિર્ણય લેતાં પહેલાં નિષ્ણાતની સલાહ લેવી.
પનીર ભૂલી જશો! એકવાર ઘરે બનાવો સ્પેશિયલ ‘રાજમા મલાઈ કોફ્તા’, જાણી લો ‘સિક્રેટ રેસિપી’
રોજ-રોજ રાતના ખાવામાં એ જ દાળ, બટાકા કે પનીરનું શાક ખાઈને જો તમે કંટાળી ગયા હોવ, તો આજે કંઈક નવું અને સ્વાદિષ્ટ ટ્રાય કરવાનો દિવસ છે.
Cancer Vaccine: શું હવે રસીથી કેન્સર મટશે? ટ્રાયલમાં જોખમ 42% ઘટ્યું, જાણો કેવી રીતે કામ કરશે
Personalized cancer vaccine: મેડિકલ સાયન્સના ક્ષેત્રે કેન્સરના દર્દીઓ માટે એક બહુ મોટા અને રાહત આપનારા સમાચાર સામે આવ્યા છે.
Dry Fruits Buying Guide: ચમકદાર ડ્રાય ફ્રૂટ્સ અસલી છે કે નકલી? 2 મિનિટમાં આ રીતે ઓળખો
ડ્રાય ફ્રૂટ્સ ખરીદતી વખતે ફક્ત તેમની ચમક જોઈને છેતરાઈ ન જાવ. કૃત્રિમ રંગ અને પોલિશવાળા ખરાબ ડ્રાય ફ્રૂટ્સને બદલે તાજા અને નેચરલ બદામ, કાજુ કે કિસમિસ ઓળખવાની સરળ રીતો જાણો.
Vitamin D deficiency: વિટામિન ડીની કમીથી દેખાય છે આ સંકેતો, જાણો ક્યારે કરાવવું બ્લડ ટેસ્ટ
Vitamin D deficiency: આજના દોડધામ ભરેલા જીવનમાં સ્વસ્થ રહેવા માટે આપણા શરીરને ઘણા બધા વિટામિન્સ અને પોષક તત્વોની જરૂર પડે છે. આ તમામ તત્વોમાં વિટામિન ડી નું સ્થાન ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ઘરે બનાવો 100% શુદ્ધ લીમડાનું તેલ, વાળની બધી જ સમસ્યાઓથી મળશે ‘કાયમી છુટકારો’
વાળમાં ખોડો, ખંજવાળ કે બળતરા જેવી સમસ્યાઓથી શું તમે પણ પરેશાન છો? બજારના મોંઘા પ્રોડક્ટ્સ અજમાવીને થાકી ગયા હોવ, તો હવે કુદરતી ઉપાય અપનાવવાનો સમય આવી ગયો છે.
બાળકોના પ્રિય થઇ જશે આ ચીઝ બોલ્સ, ક્રિસ્પી બ્રોકોલી ચીઝ બોલ્સ આ રીતે બનાવો
જીવનશૈલી | બાળકોથી લઈને મોટાંઓ સુધી સૌ કોઈના મનપસંદ એવા બ્રોકોલી ચીઝ બોલ્સએ એક ખૂબ જ ક્રિસ્પી, ચીઝી અને હેલ્ધી સ્ટાર્ટર અથવા સાંજના નાસ્તા માટે પરફેક્ટ છે.