A, B, AB કે O… શું તમારું બ્લડ ગ્રુપ જણાવે છે તમારો સ્વભાવ? જાણો શું કહે છે પ્રખ્યાત થિયરી અને વિજ્ઞાન
શું તમારું બ્લડ ગ્રુપ માત્ર શારીરિક ઓળખ છે કે તે તમારી પર્સનાલિટીના રહસ્યો પણ ખોલે છે? જાપાનમાં વર્ષોથી પ્રચલિત રસપ્રદ 'કેત્સુકી ગાટા' થિયરી અનુસાર A, B, AB અને O બ્લડ ગ્રુપ ધરાવતા લોકોના સ્વભાવમાં કે…