મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

જીવનશૈલીના સમાચાર

આરોગ્ય અને ફિટનેસ, ખાનપાન અને રેસીપી, પ્રવાસ, ફેશન તથા રોજિંદા જીવનને લગતા સમાચાર આ વિભાગમાં. અહીંના આરોગ્ય વિષયક અહેવાલ તબીબી સલાહનો વિકલ્પ નથી — નિર્ણય લેતાં પહેલાં નિષ્ણાતની સલાહ લેવી.

કોલોનોસ્કોપી સ્ક્રીનીંગ કરાવવું જોઈએ? બ્લડ પ્રેશર કંટ્રોલ કરવા શું ખાવું?

જીવનશૈલી | કોલોન કેન્સર શોધવા માટે સમયસર પરીક્ષણ કરાવવાનું મહત્વ સમજવું જરૂરી છે. એ ગેરસમજ છે કે યુવાનોને કોલોન કેન્સર થતું નથી.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

સોલો ટ્રીપ માટે ઓક્ટોબરમાં બનાવો હમ્પીનો પ્રવાસ પ્લાન, આ સુંદર સ્થળોની મુલાકાત લો

Best Tourist Places Visit October : આજની વ્યસ્ત જીવનશૈલીમાં તન અને મનને આરામ અને નિરાંત આપવા માટે લોકો ફરવા જવાનું પસંદ કરે છે. હાલ સોલો ટ્રાવેલનો ટ્રેન્ડ વધી રહ્યો છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

ક્રિસ્પી અને ટેસ્ટી પાપડ રોલ, ઝટપટ બની જશે

જીવનશૈલી | જો તમે સાંજના નાસ્તામાં કે કોઈ મહેમાન આવે ત્યારે ઝટપટ બની જાય તેવી ક્રન્ચી અને ચટપટી વાનગી બનાવવાનું વિચારી રહ્યા છો, તો ક્રિસ્પી પાપડ રોલ તમારા માટે પરફેક્ટ ચોઈસ છે!

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

ચટણીના સ્ટફિંગથી તૈયાર કરો ચટપટા અને સ્વાદિષ્ટ પરાઠા, જાણો સરળ રેસીપી

Chutney Stuffed Paratha recipe: પરાઠા બે રીતે બનાવવામાં આવે છે: એક કોઈ પણ સ્ટફિંગ વગર, અને બીજી કોબી, બટેટા, પનીર, મૂળા, પનીર અને દાળ જેવા વિવિધ પ્રકારના ફિલિંગ સાથે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

ઊંઘતી વખતે બ્લડ પ્રેશર 10-20 % ઘટવું જોઈએ, શા માટે?

જીવનશૈલી | દિવસ દરમિયાન આપણું બ્લડ પ્રેશર સામાન્ય લાગે છે, પરંતુ કાર્ડિયોલોજિસ્ટ ડૉ. આલોક ચોપરાએ તાજેતરમાં સમજાવ્યું હતું કે રાત્રે તેનું શું થાય છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

સવારનો નાસ્તો સ્કિપ કરે છે, ડિનરમાં માત્ર સૂપ, મલાઈકા અરોરા ડાયટ પ્લાન બધા અનુસરી શકે?

મલાઈકા અરોરા હંમેશા સ્વસ્થ જીવનશૈલી અપનાવવાની વાત કરે છે. મલાઈકા યોગ અને સંતુલિત આહારનું પાલન કરે છે. જોકે, મલાઈકાએ એક વાર કહ્યું હતું કે તે નાસ્તો છોડી દે છે, જે સૌથી મહત્વપૂર્ણ ભોજન માનવામાં આવે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

હોટલના જૂના ટુવાલ જાય છે ક્યાં? કચરામાં ફેંકવાને બદલે આ રીતે થાય છે તેનો પુનઃઉપયોગ, જાણો વિગતો

હોટલના બાથરૂમમાં ચમકતા સફેદ અને મુલાયમ ટુવાલ જ્યારે જૂના થઈ જાય છે, ત્યારે તેનું શું કરવામાં આવે છે? કચરાપેટીમાં ફેંકવાને બદલે હોટલ મેનેજમેન્ટ તેની સાથે જે કરે છે તે જાણીને તમે પણ ચોંકી જશો.

TV9 ગુજરાતી

ટિકિટમાં ઉંમર 34 અને આધાર કાર્ડમાં 43! શું TTE લગાવી શકે છે દંડ? જાણો રેલવેના કડક નિયમો

ટ્રેન ટિકિટ બુક કરતી વખતે ઉંમરના ખાનામાં સામાન્ય ભૂલ પણ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. જો ઓળખકાર્ડ અને ટિકિટમાં દર્શાવેલી ઉંમર અલગ-અલગ હોય, તો રેલવે એક્ટ મુજબ TTE તમને વગર ટિકિટના મુસાફર ગણી દંડ ફટકારી…

TV9 ગુજરાતી

રોટલી પર વધુ પડતું ‘ઘી’ ચોપડીને ખાઓ છો? તો ચેતી જજો, થઈ શકે છે આ ‘ગંભીર બીમારી’

શું તમે પણ ગરમાગરમ રોટલી પર ભરી-ભરીને ઘી લગાવીને ખાવાના શોખીન છો? ભારતના દરેક ઘરમાં રોટલી પર ઘી લગાવવું ખૂબ સામાન્ય છે પણ શું તમે જાણો છો કે, સ્વાદ વધારતું આ જ ઘી તમારા સ્વાસ્થ્ય અને હૃદય માટે કેટલું…

TV9 ગુજરાતી