ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા પર વધુ એક ગંભીર આરોપ,કોંગ્રેસ નેતાએ ગણાવ્યા 'ચાચી 420'
Ahmedabad News: ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા પર વધુ એક વખત ગંભીર આરોપ લાગ્યા છે. અગાઉ ગેરકાયદે રીતે મળતિયાઓને લાખો કરોડોના પગારે નોકરી આપવાના આરોપ બાદ હવે સરકારી ખર્ચે વિદેશ પ્રવાસ સ…